Monday, October 13, 2025

અમદાવાદ

અમદાવાદ RTOની મહિલા જુનિયર કલાર્ક 800ની લાંચ લેતા ઝડપાઈ, લાંચ સ્વીકારવા માટે પણ QR કોડનો ઉપયોગ

અમદાવાદ : લાંચિયા અધિકારીઓ હવે લાંચ સ્વીકારવા પણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરતા થયા છે. ડિજીટલ પેમેન્ટ દ્વારા લાંચ સ્વાકીરનીરી અમદાવાદ RTOની મહિલા જુનિયર કલાર્ક સ્વાતિ આર.રાઠોડની ACBએ ધરપકડ કરી...

વસ્ત્રાપુરમાં સાસરિયાનાં ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, સાસરિયાઓ ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ મુકી ફરાર

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં માત્ર દોઢ વર્ષના ગાળામાં લગ્નજીવનનો અંત આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાને મૃત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં મૂકીને સાસરિયા...

અમદાવાદના SP રિંગ રોડ પર વિચિત્ર અકસ્માત, એક્ટિવા ચાલક જીવતો ભડથું થયો

અમદાવાદ : અમદાવાદના SP રિંગ રોડ નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખુબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો હતો....

અમદાવાદના વાહનચાલકો માટે મોટા સમાચાર! ટ્રાફિકથી ભરચક આ બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રહેશે

અમદાવાદ : મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. સાથે સાથે અમદાવાદમાં હાલ વિકાસના વિવિધ કામ ચાલી રહ્યા છે. જેના કારણે શહેરના વિવિધ બ્રિજ...

અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન ગાંધીજીના ચરખાની થીમ પર બનશે, જાણો કયા સ્ટેશન પર કેવી હશે સજાવટ

અમદાવાદ : મહાત્મા ગાંધીજીની સાથે જોડાણ અને તેમના દ્વારા સાબરમતી નદીના કિનારે સ્થાપિત આશ્રમના કારણે અમદાવાદ વિશ્વ પ્રસિદ્ધ શહેર બનેલું છે. પશ્ચિમ રેલવેનું સાબરમતી...

સિવિલમાં તબીબોએ બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા સોપારીના ટુકડા અને LED બલ્બને બહાર કાઢી નવજીવન આપ્યું

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માતા-પિતા માટે ચોકાવનારા કિસ્સા સામે આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોની કુશળતાના...

અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડમાં શાહરુખ ખાન છવાયો, તો અનન્યા પાંડેએ લૂંટી મહેફિલ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ

અમદાવાદ : શહેરમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. કાંકરિયામાં ખાનગી કલબમાં યોજાયેલા સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી...

અમદાવાદમાં આજે ફિલ્મફેર એવોર્ડ્સ લઈને આ રસ્તાઓ બંધ, ટ્રાફિક ડાયવર્ઝનની જાહેરાત ?

અમદાવાદ : બોલિવૂડના પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન આ વર્ષે પહેલીવાર અમદાવાદમાં થઈ રહ્યું છે. આ ભવ્ય સમારોહ તા. 11 ઓક્ટોબર 2025ના રોજ...

હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં રીડેવલપમેન્ટનો વિરોધ કોણ કરી રહ્યું છે !?

અમદાવાદ : થોડા સમયથી ધીમા પડેલા રીડેવલપમેન્ટમાં ભારે તેજી જાેવા મળી રહી છે. એમાંય ખાસ કરીને હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રીડેવલપમેન્ટની કામગીરીમાં નોંધપાત્ર તેજી જાેવા...

નિર્ણયનગરની આ સ્કૂલને DEOની નોટિસ, શાળા સંકુલમાં સાધ્વીઓના રહેણાંકનો મામલો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલી આત્મિય વિદ્યા નિકેતન શાળા વિવાદમાં આવી છે. શાળા સંકુલમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય રહેણાંક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કારણે જિલ્લા શિક્ષણાધિકારી...

અમદાવાદમાં ટ્રક રોકીને લાંચ માંગનારા ટ્રાફિક કોન્સ્ટેબલને ACBએ ઝડપી પાડ્યો

અમદાવાદ : અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપરથી ટ્રાફિક પોલીસ લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે, શહેરમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલે...