Tuesday, November 3, 2026

વાડજ પોલીસની કામગીરી: મોટરસાઇકલ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે પોલીસે સક્રિય કામગીરી હાથ ધરી છે.અમદાવાદ શહેરમાં બનેલા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી વાડજ પોલીસની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને બાઇક કબજે કર્યું છે. સમગ્ર મામલે પોલીસે પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાડજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસીયાની સૂચના મુજબ, સર્વેલન્સ ટીમના પીએસઆઈ એચ.વી. ગોહીલ તેમજ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી સંયુક્ત બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આ કેસમાં રાજેશ આસનદાસ સામતાણી (ઉંમર 48 વર્ષ)ને ઝડપી પાડ્યો છે.આરોપી પાસેથી Honda CB Shine મોટરસાઇકલ, RTO નંબર GJ-27-CG-9674, આશરે રૂ. 40 હજારની કિંમતની, મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવી છે.આ કાર્યવાહી 14 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી દ્વારા અન્ય કોઈ બાઈક ચોરીને અંજામ આપ્યો છે કે કેમ અથવા તો આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડાયેલું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...