Saturday, September 19, 2026

ઓસ્ટ્રેલિયાથી આવેલી આ ટ્રાફિક યુવતીએ પોલીસની કામગીરીના કર્યા વખાણ, જાણો સમગ્ર ઘટના

spot_img
Share

અમદાવાદ : હેરિટેજ સિટીમાં દેશ-વિદેશથી લોકો ફરવા માટે આવતા હોય છે. કોઈને સારો તો કોઈને ક્યારેક કડવો અનુભવ થતો હોય છે. જોકે અમદાવાદની ટ્રાફિક પોલીસે કરેલી આ કામગીરીથી શહેર પોલીસ પ્રત્યે વિશ્વાસ વધી જાય છે. આમ તો ટ્રાફિક પોલીસ કોઈને કોઈ કારણસર વિવાદમાં આવતી હોય છે પરંતુ બધા એક જેવા હોતા નથી એવામાં અમદાવાદના ટ્રાફિક ઈ-ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ એવું કામ કર્યું જેથી વિદેશમાં પણ ચર્ચા થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઑસ્ટ્રેલિયાથી એક યુવતી ફરવા માટે અમદાવાદ આવી હતી અને અમદાવાદના ટ્રાફિક ઈ-ડિવિઝન વિસ્તારમાં આ યુવતીનું એક બેગ ખોવાઈ જાય છે. જેથી યુવતી ચિંતામાં આવી જાય છે. કારણ કે યુવતીના પાસપોર્ટ સહિતની વસ્તુઓ બેગમાં હોય છે એવામાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર પુંજીરામ એમની મદદ માટે આવે છે અને તે બેગ શોધવા માટે કામે લાગી જાય છે.

થોડા જ કલાકોમાં તે યુવતીને બેગ પરત મળી જાય છે. જેમાં 3 ઑસ્ટ્રેલિયાના પાસપોર્ટ, સેમસંગ એસ 24 મોબાઈલ અને કેટલાક ઑસ્ટ્રેલિયાની કરન્સી હતી. જોકે આ કામગીરીથી યુવતી ખુશ થઈ જાય છે કારણ કે તેની ખોવાયેલી વસ્તુ પાછી મળી જાય છે. આ કામગીરીથી ટ્રાફિક પોલીસની સારી કામગીરી દેખાઈ આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...