Tuesday, November 3, 2026

એસજી હાઈવે પર ઓવરબ્રિજ નજીક ભૂવો પડ્યો, AMCએ લગાવ્યા બેરિકેડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સૌથી વ્યસ્ત એસજી હાઈવે પર ગોતા તરફથી હાઇકોર્ટ જવાના માર્ગે ઓવરબ્રિજ નજીક રોડ પર મોટો ભૂવો પડ્યો છે. ભૂવો પડતા વાહનચાલકો માટે જોખમ ઉભું થયું હતું. ઘટનાની જાણ થતાં AMCની ટીમે તાત્કાલિક સ્થળ પર બેરિકેડ લગાવી વિસ્તારને કોર્ડન કર્યો હતો. વરસાદી સિઝનમાં સતત ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMCની ટીમ દ્વારા ભૂવો પડ્યાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર બેરિકેડ લગાવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભૂવા આસપાસનો માર્ગ સુરક્ષિત કરવામાં આવ્યો છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.

મહત્વનું છે કે અમદાવાદમાં વરસાદી સિઝન દરમિયાન રોડ પર ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અત્યાર સુધીમાં આ ચોમાસાની સિઝનમાં શહેરમાં 20 જેટલા ભૂવા પડી ચૂક્યા છે, જેના કારણે રોડની ગુણવત્તા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

હવે SG હાઈવે જેવા શહેરના અત્યંત વ્યસ્ત માર્ગ પર ભૂવો પડતાં AMCની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા ભૂવાનું કારણ શોધવાની સાથે રોડનું સમારકામ ક્યારે કરવામાં આવશે અને વાહનચાલકો માટે રસ્તો સંપૂર્ણપણે ક્યારે સુરક્ષિત બનશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...