Wednesday, September 16, 2026

mirchinews

Latest News

ગણેશ ચતુર્થી સ્પેશ્યલ : મુંબઈના લાલબાગ ચા રાજાનું 93 મું વર્ષ, બાપ્પાની મૂર્તિના ભવ્ય રૂપે મોહી લીધા ભક્તોને

અમદાવાદ : મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ગણેશોત્સવનું આગવું મહત્વ છે. મુંબઈના પ્રખ્યાત `લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ` દ્વારા શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ...

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સાંજે ચાર વાગ્યા બાદ વીજળીના કડાકા સાથે એકાએક...

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 5 વર્ષ પૂર્ણ, જુઓ સેવા-સમર્પણ યાત્રાની ઝલક

અમદાવાદ : 13 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ...

PM મોદીની 25 વર્ષની જનસેવા નિમિત્તે ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન, ‘વડનગરથી વારાણસી સેવાયાત્રા’

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવા અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે....

સાબરમતીના જનપ્રતિનિધિ ડૉ. હર્ષદભાઈ પટેલનો જન્મદિવસ : સેવા, સમર્પણ અને વિકાસ કાર્યો થકી મેળવ્યો જનવિશ્વાસ

અમદાવાદ : સાબરમતી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ આજે તા-13-9-26 ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક શિક્ષક અને શિક્ષણવિદથી લઈને ધારાસભ્ય...

AMCનો સખત આદેશ, સાબરમતી નદી અને તળાવોમાં નહીં થાય ગણેશ વિસર્જન, 38 સ્થળોએ 47 કૃત્રિમ કુંડની કરશે વ્યવસ્થા

અમદાવાદ : ગણેશ મહોત્સવ દરમિયાન સાબરમતી નદી અને શહેરનાં તળાવોને પ્રદૂષણથી બચાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવશે....

બોપલમાં કાળજું કંપાવતો અકસ્માત, ગોળીની સ્પીડે આવેલી બાઈકે પતિની નજર સામે જ પત્નીને 10 ફૂટ દૂર સુધી ઢસડી, જુઓ CCTV

અમદાવાદ : શહેરના બોપલ-શીલજ વિસ્તારમાં રફતારના કહેરનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લગ્નના માત્ર બે જ મહિનામાં એક પરિવારે પોતાની નવવધૂ ગુમાવતા અરેરાટી...

અમદાવાદમાં AMCની અનોખી પહેલ : પ્લાસ્ટિકનો કચરો આપો અને મેળવો ગૌમય ગણેશ મૂર્તિ, પ્રથમ 100 નાગરિકોને લાભ મળશે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોમાં પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ...