Sunday, March 22, 2026

mirchinews

Latest News

અમદાવાદના રસ્તાઓ પર દોડશે વધુ 1000 ઇલેક્ટ્રિક બસો; AMTS અને BRTSના કાફલામાં થશે મોટો વધારો

અમદાવાદ : ભવિષ્યમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ આગળ વધી રહેલા અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વિશ્વસ્તરીય બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી...

જુના વાડજમાં પાણીના ટેન્કરે 2 બાળકને અડફેટે લેતા 1નું મોત અને એક ઈજાગ્રસ્ત

અમદાવાદ : શનિવારે(21 માર્ચ) સવારે અમદાવાદના જુના વાડજમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં વાડજ બ્રિજ નીચે બે બાળકો હતા તેમાં બન્ને બાળકોને અડફેટે લીધા...

બોપલ પોલીસના PSIનો રુઆબ ! ફરિયાદીને કહ્યું ‘નીકળ લુખ્ખા, મારું પો.સ્ટેશન છે, અહીં મારું ચાલશે’

અમદાવાદ : ‘જનસેવા હી પ્રભુસેવા’નું સૂત્ર ધરાવતી ગુજરાત પોલીસના એક અધિકારીએ અમદાવાદમાં ખાખીની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલા એક...

વાડજ પોલીસને મળી મોટી સફળતા, એક્ટિવા ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરતા...

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીને લીધે ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો હાટકેશ્વર બ્રિજ તોડવાની કાર્યવાહી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. મુખ્ય રોડ પરના બે સ્પાન તોડવાને લઈને ટીવી...

સાવધાન! LPG ગેસ સિલિન્ડર બુકિંગના નામ પર ઠગી, જાણો સાયબર ઠગોની નવી ‘માયાજાળ’ અને બચવા માટેના પગલાં

અમદાવાદ : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. ઘણા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ જવાથી, રેસ્ટોરન્ટ અને...

અમદાવાદમાં BRTS ટ્રેકમાં ઘુસેલા મોપેડ ચાલકની બસ સાથે ટક્કર, 60 ફૂટ સુધી ઢસડાતા યુવક લોહીલુહાણ

અમદાવાદ : અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. BRTS ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે...

અમદાવાદમાં ‘મિની વાવાઝોડા’ બાદ મેઘરાજાની બેટિંગ, ક્યા કયા વિસ્તારોમાં નુકશાન થયું ?

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલી ગરમી વચ્ચે આજે અચાનક કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન...