Monday, April 27, 2026

અમદાવાદમાં 48 વોર્ડની 190 બેઠક પર મતદાન પૂર્ણ, આ વિસ્તારમાં સૌથી વધુ મતદાન, જાણો કયા વિસ્તારમાં કેટલું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન યોજાયું હતું. શહેરમાં રાજકીય ગરમીની સાથે-સાથે કુદરતી ગરમી પણ જોવા મળી હતી. આજે ગરમીનો પારો 44.8 ડિગ્રીએ પહોંચી જતાં મતદાન પર તેની અસર જોવા મળી હતી.

રિપોર્ટ મુજબ, સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં મતદારોમાં ક્યાંક ભારે ઉત્સાહ તો ક્યાંક સુસ્તી જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, શહેરના મક્તમપુરા વોર્ડમાં મતદારોએ અદભૂત જાગૃતિ બતાવી છે, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ 62.80% જેટલું તોતિંગ મતદાન નોંધાયું છે. લઘુમતી પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, જે બપોર પછી પણ યથાવત રહી છે.

વોર્ડ નંબર વોર્ડનું નામ કુલ મતદાર કુલ મતદાન કુલ મતદાન (%)
1 ગોતા ૮૪,૪૦૫ ૩૩,૯૧૨ 40.18%
2 ચાંદલોડીયા ૮૪,૩૦૫ ૩૩,૫૩૨ 38.77%
3 ચાંદખેડા ૮૩,૨૮૪ ૩૮,૧૮૮ 42.02%
4 સાબરમતી ૭૨,૧૮૮ ૩૨,૨૨૭ 44.74%
5 રાણીપ ૮૪,૦૪૨ ૩૪,૮૧૮ 41.43%
6 નવાવાડજ ૭૬,૫૭૪ ૩૦,૭૭૮ 40.18%
7 ઘાટલોડિયા ૫૪,૪૮૮ ૨૮,૫૪૭ 44.42%
8 થલતેજ ૮૭,૮૩૮ ૪૧,૧૫૩ 42.02%
9 નારણપુરા ૭૨,૫૨૧ ૨૮,૫૭૩ 40.85%
10 સ.પ.સ્ટેડીયમ ૫૮,૭૧૪ ૨૫,૮૭૧ 38.78%
11 સરદારનગર ૮૩,૭૦૪ ૩૫,૨૧૭ 37.58%
12 નરોડા ૮૮,૪૧૧ ૩૫,૮૮૯ 37.10%
13 સૈજપુર બોધા ૭૩,૦૮૨ ૩૦,૬૯૨ 41.87%
14 કુબેરનગર ૭૩,૪૪૪ ૩૨,૯૩૩ 44.84%
15 અસારવા ૭૧,૬૪૧ ૩૨,૮૮૬ 45.04%
16 શાહીબાગ ૬૩,૫૫૪ ૨૭,૬૬૮ 43.47%
17 શાહપુર ૫૭,૪૪૧ ૩૫,૮૫૦ 54.78%
18 નવરંગપુરા ૬૮,૫૨૭ ૨૫,૧૩૫ 39.96%
19 બોડકદેવ ૮૧,૮૧૨ ૩૩,૦૪૪ 40.50%
20 જોધપુર ૮૮,૦૫૫ ૩૪,૭૮૦ 36.49%
21 દરિયાપુર ૭૭,૯૦૭ ૪૩,૪૭૨ 57.05%
22 ઇન્ડિયા કોલોની ૫૯,૫૮૮ ૨૮,૩૮૨ 47.53%
23 ઠક્કરબાપાનગર ૮૨,૩૪૩ ૨૮,૮૮૭ 35.30%
24 નિકોલ ૧,૨૭,૩૭૦ ૪૮,૯૨૮ 38.41%
25 વિરાટનગર ૭૬,૨૯૭ ૩૫,૧૪૫ 47.37%
26 બાપુનગર ૭૧,૬૫૩ ૩૫,૧૧૩ 48.00%
27 સરસપુર ૮૩,૭૫૭ ૪૩,૦૨૭ 51.37%
28 ખાડીયા ૭૩,૧૦૧ ૪૦,૮૩૧ 55.88%
29 જમાલપુર ૮૧,૧૮૭ ૪૨,૮૩૬ 52.76%
30 પાલડી ૭૩,૨૫૦ ૩૧,૧૪૩ 42.52%
31 વાસણા ૫૬,૩૦૫ ૨૮,૭૭૦ 41.51%
32 વેજલપુર ૬૩,૩૨૬ ૨૫,૮૦૨ 42.33%
33 સરખેજ ૮૮,૯૦૪ ૪૨,૮૭૩ 47.47%
34 મક્તમપુરા ૮૫,૯૪૮ ૫૮,૯૫૪ 60.81%
35 બહેરામપુરા ૮૦,૧૭૧ ૪૬,૬૪૩ 58.17%
36 દાણીલીમડા ૭૫,૯૪૦ ૪૩,૦૭૨ 55.88%
37 મણિનગર ૭૨,૯૧૫ ૩૧,૮૭૦ 43.85%
38 ગોમતીપુર ૮૨,૩૭૭ ૫૧,૩૭૦ 62.36%
39 અમરાઈવાડી ૫૧,૯૦૪ ૨૮,૭૩૦ 48.03%
40 ઓઢવ ૫૫,૧૮૩ ૨૭,૫૨૫ 48.86%
41 વસ્ત્રાલ ૧,૦૪,૫૫૮ ૪૧,૫૮૩ 38.74%
42 ઇંદ્રપુરી ૬૫,૪૪૫ ૨૭,૭૩૩ 42.38%
43 ભાઈપુરા હાટકેશ્વર ૬૨,૬૫૪ ૨૫,૪૭૭ 40.55%
44 ખોખરા ૬૬,૨૧૫ ૩૦,૬૬૬ 48.77%
45 ઈસનપુર ૭૭,૩૨૧ ૩૨,૬૭૭ 42.27%
46 લાંભા ૮૨,૪૦૫ ૪૩,૧૨૫ 52.33%
47 વટવા ૧,૧૦,૮૧૪ ૫૨,૭૫૪ 47.55%
48 રામોલ-હાથીજણ ૮૭,૧૦૨ ૪૫,૨૭૪ 45.71%
કુલ ૩૮,૦૦,૩૦૬ ૧૭,૨૩,૨૭૪ 45.35%

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...