30.8 C
Gujarat
Sunday, July 14, 2024

ન્યુ રાણીપના GST અંડરપાસમાં ભરાયેલ પાણીને હેવી પંપ મુકીને ઉલેચાયા

Share

અમદાવાદ : અમદાવાદમાં બે દિવસ અગાઉ ભારે વરસાદને પરિણામે સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હતું. ન્યુ રાણીપના GST અંડરપાસ સહીત તમામ અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલું GST અંડરપાસ ગરનાળુ આખું પાણીથી ભરેલું જોવા મળ્યું હતું. જો કે હજુ ઉપયોગ કરી શકાશે નહિ.

રાણીપ વોર્ડના મ્યુ કાઉન્સિલર વિરલ વ્યસન જણાવ્યા મુજબ AMC દ્વારા તાત્કાલિક ધોરણે હેવી ડીવોટરિંગ વાન મૂકી અને રાણીપ GST અન્ડરબ્રિજમાં રહેલા પાણીને ઉલેચી કાઢવામાં આવ્યું હતું.જો કે તેમાં હજી સાફ સફાઈ કરવાની બાકી છે. GST અંડરપાસ આજુબાજુમાં ગંદકી જોવા મળી રહી છે.જો કે હજુ ઉપયોગમાં લઇ શકાય તેવું જણાતું નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles