Saturday, September 26, 2026

અમદાવાદમાં આ વિસ્તારોમાં અલગ અલગ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત, એક મહિલા ઇજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અલગ-અલગ સ્થાનો પર ગંભીર અકસ્માત સર્જાયા. શહેરમાં શિવરંજની અને વસ્ત્રાલ વિસ્તારોમાં અકસ્માતની ઘટના બનવા પામી. એક અકસ્માતમાં ઘટનાસ્થળે જ મહિલાનું મોત નિપજ્યું. જ્યારે અન્ય અકસ્માતમાં યુવતી ગંભીરપણે ઇજા પામતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શિવરંજની વિસ્તારમાં કેશવબાગ પાસે અકસ્માત બનવા પામ્યો. કેશવબાગ ચાર રસ્તા પાસે કાર ચાલકે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી. કારની અડફેટે આવતા એકટિવા ચાલક યુવતી નીચે પટકાતા 50 મીટર સુધી ઘસડાઈ હતી. કાર અને એક્ટિવાના અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. જાગૃત નાગરિકે દ્વારા પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

જયારે બીજી ઘટનામાં વસ્ત્રાલમાં રતનપુરા ગામ પાસે સવારે હિટ એન્ડ રનની અકસ્માતની ઘટના બનવા પામી. જેમાં એક એક્ટિવા ચાલક ઉષાબેન પીઠડીયાનામની મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો. પોલીસે ઘટના સ્થળ પર પંહોચી અકસ્માતનો ગુનો નોંધ્યો. અને ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...