Saturday, July 4, 2026

mirchinews

Latest News

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે સંભાળ્યો કાર્યભાર, પ્રથમ દિવસે જ ગુનેગારોને આપી આ ચેતવણી

અમદાવાદ : શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે.નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે.રાજ્યના ડીજીપી અને અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ મલિકે...

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તેજ, પોલીસે રથયાત્રાના રૂટ પર 100થી વધુ EV વાહનથી પેટ્રોલિંગ શરૂ કર્યું

અમદાવાદ : ભગવાન જગન્નાથની આગામી 149મી રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે....

રિડેવલપમેન્ટના નામે અનેક સોસાયટીઓમાં મસમોટા વહીવટોની ચર્ચાઓ…!! હાઉસિંગ બોર્ડ તટસ્થ તપાસ કરે તેવી ઉગ્ર માંગ

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા નારણપુરા, સોલા અને નવા વાડજ જેવા વિસ્તારોમાં આવેલી અનેક હાઉસીંગ વસાહતોમાં હાલ રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગ પકડી રહી છે....

નવા વાડજમાં વ્યાસવાડી પાસે અકસ્માતનો મામલો, બાઈક ચાલકનું મોત, 2 યુવાનની હાલત ગંભીર, CCTV દૃશ્યો

અમદાવાદ : શહેરમાં રોજબરોજ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના વ્યાસવાડી ચાર રસ્તા પાસે સામે આવી...

રાણીપમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ‘લોકદરબાર’ યોજાયો, સોસાયટીના હોદ્દેદારો સાથે સીધો સંવાદ યોજાયો

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા વિસ્તારનો એક વિશેષ 'લોકદરબાર'...

અમદાવાદમાં ધોળા દિવસે 50 લાખ રૂપિયાની ચોરી, કારનો કાચ તોડી બેગ લઈ લૂંટારૂઓ ફરાર

અમદાવાદ : અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે એક મોટી લૂંટની ઘટના બની છે. મારુતિ પ્લાઝા પાસે એડીસી બેંકની સામે આ લૂંટ થતાં આખા વિસ્તારમાં...

અમદાવાદમાં ફાયર સેફ્ટી ભંગ મામલે 154 હોટલો અને 62 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ અપાતા ફફડાટ

અમદાવાદ : અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસ...

બોપલ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયો

અમદાવાદ : અમદાવાદમાં પોલીસ વિભાગના ભ્રષ્ટાચારને ઉજાગર કરતી વધુ એક ઘટના સામે આવી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈને લાંચ...