mirchinews
Latest News
અમદાવાદ
ફ્લેટ કે નશાની દુકાન ? ડ્રગ્સ, ગાંજો, કોકેઈન, દારૂની બોટલ અને બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ
અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા બોપલના વીવીઆના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરે ANTF સ્કવોડે દરોડા પાડીને કોકેઇન,એમ.ડી ડ્રગ, હાઈબ્રીડ ગાંજો, દારુ, બિયરના...
અમદાવાદ
આજે વર્લ્ડ જાહેર ટ્રાન્સપોર્ટ ડે સ્પેશિયલ : અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓના આગ્રહી પ્રણવ વસાવડા સાથે ખાસ સંવાદ
અમદાવાદ : આજે વર્લ્ડ જાહેર ટ્રાન્સપોર્ટ ડે ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓને લઈને સોશિયલ મીડિયામાં એક સુંદર...
અમદાવાદ
અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે રજૂ કર્યું સંકલ્પ પત્ર “જન સમર્થન”, 50 હજાર પાકા મકાનો સહિતના વચનોની લ્હાણી
અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. “જન સમર્થન”ના નામે રજૂ કરાયેલા...
અમદાવાદ
અમદાવાદ મેટ્રોમાં ‘મોબાઈલ રીલ્સ’નું પ્રદૂષણ: મુસાફરોની શાંતિ જોખમાઈ, સોશિયલ મીડિયા પર ઉઠ્યો અવાજ
અમદાવાદ: શહેરની શાન ગણાતી અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે હવે 'મોબાઇલ પર જોરથી વગાડવામાં આવતા મ્યુઝિક અને રીલ્સ' એક મોટી માથાના દુખાવા સમાન...
અમદાવાદ
ગોતા ઓવર બ્રિજ પાસે રેપિડોચાલક પર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું,ચાલક સાથે પેસેન્જરનું પણ મોત
અમદાવાદ : શહેરમાં ભારે વાહનો અને ખાસ કરીને ડમ્પર ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના ગોતા ઓવરબ્રિજ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત...
અમદાવાદ
અમદાવાદમાં AMA દ્વારા LIVEWELLCON 2026 કોન્ફરન્સ યોજાઈ ; 900થી વધુ ડૉક્ટર્સની હાજરી, મેડિકલ ટુરિઝમ હબ બનાવવાની દિશામાં પગલું
અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા અટલ કલામ ઇનોવેશન સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત AMA LIVEWELLCON 2026 કોન્ફરન્સ ભવ્ય રીતે પૂર્ણ થયું, જેમાં...
અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારમાં નેતાઓ માટે ‘નો એન્ટ્રી’, “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે રહીશો મેદાને
અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વેદાંત સ્કાય લાઇન...
અમદાવાદ
આનંદનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદાનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેમ પોલીસકર્મીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. આનંદનગર વિસ્તારમાં બંદોબસ્તમાં તહેનાત એક હેડ...

