Friday, November 6, 2026

mirchinews

Latest News

અમદાવાદમાં દિવાળીને લઈને AMC એક્શનમાં, ફાયર બ્રિગેડ અને હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડબાય પર રહેવા આદેશ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આગામી દિવાળી તહેવારની વ્યવસ્થા અને સુરક્ષા અંગે ચર્ચા કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે....

અમદાવાદમાં DyCM હર્ષ સંઘવીની સંવેદનશીલ પહેલ, મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ પાસેથી ખરીદ્યા માટીના દીવડા, કરી દિવાળીની ઉજવણી

અમદાવાદ : દિવાળીના પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારો નિમિત્તે રાજ્યના નાગરિકો સાથે ખુશીઓ વહેંચવાની પરંપરાને જાળવી રાખતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ...

અમદાવાદની સુરક્ષામાં વધારો : 3 નવા પોલીસ સ્ટેશનનું DyCM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ ; હવે 52 પોલીસ સ્ટેશન

અમદાવાદ : અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ત્રણ નવા પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. દિવાળી પર્વ અને રમા એકાદશીના શુભ...

અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં નાગરિકોની સુવિધા માટે ‘ડૉક્ટર ઑન કૉલ’ સેવાનો પ્રારંભ, AMA ની આ માનવતાવાદી પહેલ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના પાવન તહેવારો દરમિયાન નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક અત્યંત સરાહનીય પહેલ કરવામાં આવી છે....

અમદાવાદમાં 10 વર્ષે બદલાયા પાર્કિંગના નિયમો, ટુ-વ્હીલર અને કાર માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે, જાણો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અસ્તવ્યસ્ત પાર્કિંગને નિયંત્રિત કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં...

અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગના દરોડા, નારણપુરાની ભજીયા-પકોડાની દુકાન સીલ, 18 એકમોમાંથી કુલ 23 નમૂના લેવાયા

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે શહેરમાં ખાદ્યપદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સાથે સંકળાયેલા એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે....

અમદાવાદ સિવિલના તબીબોની કુશળતાથી ત્રણ વર્ષની બાળકીનો જીવ બચ્યો, રમત-રમતમાં બાળકીની છાતીમાં ઘૂસી ગઈ હતી કાતર

અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબોએ અદભૂત કુશળતા અને સમયસૂચકતા દાખવીને એક ગંભીર કિસ્સામાં ૩ વર્ષીય માસૂમ બાળકીનો જીવ બચાવી લીધો છે.અમદાવાદ સિવિલ પહોંચેલી...