Friday, November 6, 2026

mirchinews

Latest News

અમદાવાદમાં દિવાળીના તહેવારને લઈને AMC એલર્ટ: મ્યુનિસિપલ હોસ્પિટલો અને 13 CHC કેન્દ્રોમાં 24 કલાક તબીબી સેવા ઉપલબ્ધ રહેશે

અમદાવાદ: દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની આરોગ્યલક્ષી તકલીફ પડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ...

અમદાવાદમાં ભાઈબીજના પર્વે મહિલાઓને AMTSની ભેટ, આખો દિવસ કરી શકશે નિઃશુલ્ક મુસાફરી

અમદાવાદ : દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદના નાગરિકો માટે ખુશખબર સામે આવી છે. ભાઈબીજના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTSએ મહિલાઓને...

અમદાવાદીઓ ધ્યાન આપે, દિવાળીના દિવસે મેટ્રો સેવા વહેલી બંધ થશે, જાણો છેલ્લી ટ્રેનનો સમય

અમદાવાદ : અમદાવાદ મેટ્રો દિવાળી 2026 ને લઈને મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બર 2026ના રોજ અમદાવાદમાં...

અમદાવાદમાં દિવાળીને લઈને AMC એક્શનમાં, ફાયર બ્રિગેડ અને હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડબાય પર રહેવા આદેશ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આગામી દિવાળી તહેવારની વ્યવસ્થા અને સુરક્ષા અંગે ચર્ચા કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે....

અમદાવાદમાં DyCM હર્ષ સંઘવીની સંવેદનશીલ પહેલ, મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ પાસેથી ખરીદ્યા માટીના દીવડા, કરી દિવાળીની ઉજવણી

અમદાવાદ : દિવાળીના પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારો નિમિત્તે રાજ્યના નાગરિકો સાથે ખુશીઓ વહેંચવાની પરંપરાને જાળવી રાખતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ...

અમદાવાદની સુરક્ષામાં વધારો : 3 નવા પોલીસ સ્ટેશનનું DyCM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ ; હવે 52 પોલીસ સ્ટેશન

અમદાવાદ : અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ત્રણ નવા પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. દિવાળી પર્વ અને રમા એકાદશીના શુભ...

અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં નાગરિકોની સુવિધા માટે ‘ડૉક્ટર ઑન કૉલ’ સેવાનો પ્રારંભ, AMA ની આ માનવતાવાદી પહેલ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના પાવન તહેવારો દરમિયાન નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક અત્યંત સરાહનીય પહેલ કરવામાં આવી છે....

અમદાવાદમાં 10 વર્ષે બદલાયા પાર્કિંગના નિયમો, ટુ-વ્હીલર અને કાર માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે, જાણો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અસ્તવ્યસ્ત પાર્કિંગને નિયંત્રિત કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં...