Saturday, July 25, 2026

અમદાવાદ

spot_img

SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફનો રોડ 6 મહિના માટે બંધ રહેશે, આ કારણોથી લેવાયો નિર્ણય

અમદાવાદ : એસજી હાઇવે પર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોરના કામકાજને લઇને એસ.જી હાઇવે પર કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ જતો 100 મીટરનો રોડ આગામી છ...

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી નહિ દોડે રીક્ષા, આ મુદ્દે વિવિધ રિક્ષા યુનિયનને કરી હડતાળની જાહેરાત

અમદાવાદ : અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાળ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી...

ઘાટલોડીયામાં ગાયત્રી એપાર્ટમેન્ટમાં ટેરેસનો સ્લેબ તૂટ્યો, એક મહિલા ઈજાગ્રસ્ત, GHBએ શરૂ કર્યો સર્વે

અમદાવાદ: શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 16નો ધાબાનો સ્લેબ તૂટી પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાએ સ્થાનિક...

સાણંદમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 39 લોકો પીધેલી હાલતમાં પકડાયા

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર બુટલેગરો અને ખુલ્લે આમ ચાલતી દારૂની મેહફિલોના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલા...

રાણીપની આ હોટલની લીફ્ટમાં 4 મહિલા ફસાઈ, એક મહિલાની તબિયત લથડતા સારવાર અપાઈ

અમદાવાદ : લિફટમાં ફસાવવાના બનાવો અમદાવાદમાં જવલ્લે જ બનતા હતા, હવે તેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં ડિ-માર્ટ પાસે આવેલી...

એક નઈ સોચ : હવે બાળકો માતાપિતાને ટ્રાફિક નિયમનનું પાલન કરવા ફરજ પાડશે

અમદાવાદ : શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દુર કરવા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે સખ્તાઈથી કાર્યવાહી શરુ કરી છે,બીજીબાજુ શાળાઓમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમો...

અમદાવાદના આ વિસ્તારમાં ફ્લેટમાંથી દારૂ મહેફિલ ઝડપાઈ, 3 યુવતી સહિત 2 છોકરાની કરાઈ ધરપકડ

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરમાંથી દારુની મહેફિલ ઝડપાઇ છે, વસ્ત્રાપુરમાં આવેલ NIR રેસીડેન્સીમાં ચાલી રહી હતી દારુની મહેફિલ અને પોલીસને બાતમી મળી હતી તો તે...

અમદાવાદમાં ઓન રૂટ પર જ સોલરથી ચાર્જ થશે BRTS બસ, આવું કરનાર દેશનું પ્રથમ શહેર બન્યું

અમદાવાદ : AMC દ્વારા અમદાવાદ જનમાર્ગ લિમિટેડના સહયોગથી RTO ખાતે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવાયા છે. આજે CM ભૂપેન્દ્ર પટેલ, આ...