Sunday, September 20, 2026

અમદાવાદમાં વોન્ટેડ આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પાંચમા માળેથી કૂદવાની આપી ધમકી

spot_img
Share

અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે એક ફિલ્મી દ્રશ્ય સર્જાયું. જેમાં વોન્ટેડ આરોપીને પકડવા પહોંચેલી આરોપીને પોલીસે પાંચમા માળેથી કૂદી જવાની ધમકી આપી. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા. પોલીસ હાલ આરોપીને નીચે ઉતરવા માટે સમજાવ્યો અને તેની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા. જો કે, પોલીસ અને ફાયરની ટીમ દ્વારા એક કલાકથી વધુની ભારે જહેમત બાદ આરોપીને ઝડપી લેવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. એ વીડિયોમાં દેખાતા યુવકનું નામ અભિષેક તિવારી છે અને તે કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસ ગઈ હતી એ સમયે તેણે આ આખું નાટક કર્યું હતું. તેને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી હતી. એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલી એક પાળી પર બેસી ગઈ છે અને તે વીડિયોમાં નીચે નહીં ઉતારવા માટે જીદ કરી રહી છે.ત્રણ કલાક બાદ તેને ફાયરબ્રિગેડની મદદથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ વીડિયો શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે ઓઢવમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટ નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જ્યારે બિલ્ડિંગની નીચે પણ ફાયરકર્મીઓ નેટ લઈને ઉભેલા જોવા મળી રહ્યા હતા. જેથી કરીને ગુનેગાર છલાંગ લગાવે તો તેને સલામત રીતે પકડી શકાય. બીજી બાજુ, ગેલેરીમાંથી પણ પોલીસકર્મીઓ દ્વારા તેને સતત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે તેની ઉપરની બાલ્કનીમાંથી પણ પ્રોટેક્શન હૂક અને દોરડા વડે કર્મીઓ નીચને ઉતરી તેને પકડવા તજવીજ કરી રહ્યા હતા. જોકે, છેવટે ત્રણ કલાકના ડ્રામા બાદ આખરે ગુનેગાર માન્યો હતો અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...