Monday, September 7, 2026

અમદાવાદમાં દબાણો સામે AMC કડક કાર્યવાહી, ત્રણ દિવસમાં સાત ઝોનમાં વ્યાપક એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ, રૂ.3.41 લાખથી વધુનો દંડ વસુલાત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા, જાહેર રસ્તા તથા ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને નાગરિકોની અવરજવર સરળ બને તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સતત દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત તા. 31/12/2025, 01/01/2026 તથા 02/01/2026 દરમિયાન પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ, મધ્ય તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઝોનવાઇઝ વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી.

તા. 31 ડિસેમ્બર 2025ની વ્યાપક એન્ફોર્સમેન્ટ કામગીરી દરમિયાન કુલ કુલ રૂ. 1,66,900/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. નવાં વર્ષની શરૂઆતના દિવસે તા. 01 જાન્યુઆરી 2026 ના રોજ એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી કુલ રૂ. 88,800/- નો દંડ વસુલ થયો હતો. તા. 02 જાન્યુઆરી 2026 ના રોજ એસ્ટેટ વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આ દિવસે કુલ રૂ. 85,700/- નો દંડ વસુલવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...