Saturday, June 27, 2026

અમદાવાદીઓ માટે AMCએ જાહેર કરી ગાઈડલાઇન, જરૂર વગર ઘરમાંથી નીકળવું નહીં

spot_img
Share

અમદાવાદ : બિપોરજોય વાવાઝોડાને લઈ હવે AMC હરકતમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, AMC દ્વારા લોકોને બિપોરજોય વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરાઇ છે. આ સાથે ઘરમાં જ રહેવા અને બારી-બારણાં બંધ રાખવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડુ આવતીકાલે એટલે કે 15 જૂન માંડવી અને કરાંચી વચ્ચે મધદરિયે ટકરાશે.


AMC દ્વારા ટ્વિટ કરીને સંભવિત બિપોરજોય ચક્રવાતને લઈ અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે લોકોને અફવાઓથી દૂર રહેવા અને નિયત સમયે સરકાર દ્વારા મળતી આધિકારીક તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઇ છે. આ સાથે સુરક્ષિત રહેવા અને આસપાસના લોકો/પશુપક્ષીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા અપીલ કરાઇ છે.

AMC દ્વારા ટ્વિટ કરી સાવચેતી રાખવા સૂચન કર્યું છે. આ સાથે ટ્વિટમાં કહ્યું છે કે, વાવાઝોડા/વરસાદના કારણે થતી સમસ્યાના નિરાકરણ માટે 9978355303 સંપર્ક નંબર પર વ્હોટસ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...