Wednesday, March 4, 2026

અમદાવાદ પોલીસ બેડામાં મોટા ફેરબદલ, 13 PIની આંતરિક બદલી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીનો દૌર શરૂ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. શહેરના 5 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી છે.

તાજેતરમાં મહિલા વકીલ સાથે ઘર્ષણમાં આવેલા બાપુનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ બાદ PIની પણ બદલી કરી નાખવામાં આવી છે. બીજી તરફ ATSમાંથી બદલી થયેલા સી.આર. જાદવને ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત લાંબા સમયથી લીવ રિઝર્વમાં રહેલા PIને સ્વતંત્ર પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે.

નીચેના પોલીસ સ્ટેશનના PIની બદલી કરવામાં આવી છે

નામ ક્યાં ફરજ બજાવતા હતા? ક્યાં બદલી કરવામાં આવી?
એસ.એન. પટેલ લીવ રિઝર્વ કંટ્રોલ બાપુનગર – I
વી.એસ. વણઝારા લીવ રિઝર્વ કંટ્રોલ ગોમતીપુર – I
એમ.સી. ચૌધરી લીવ રિઝર્વ કંટ્રોલ SOG
કે.એ. ગઢવી લીવ રિઝર્વ કંટ્રોલ રાણીપ
આર.એમ. ઝાલા લીવ રિઝર્વ કંટ્રોલ નારોલ
સી.આર. જાદવ લીવ રિઝર્વ કંટ્રોલ ક્રાઇમ શાખા
એચ.સી. ઝાલા લીવ રિઝર્વ કંટ્રોલ કાગડાપીઠ – I
એ.પી. ગઢવી બાપુનગર – I વિશેષ શાખા
જે.કે. રાઠોડ ગોમતીપુર – I વિશેષ શાખા
એ.જે. પાંડવ કાગડાપીઠ – I ટ્રાફિક ‘કે’ પો.સ્ટે.
પી.એ. વળવી દરિયાપુર – II ટ્રાફિક ‘એલ’ પો. સ્ટે
જે.બી. ખાંભલા રાણીપ SOG
એન.એલ. દેસાઈ EOW ક્રાઇમ શાખા

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...