Friday, July 31, 2026

BCCI ની મોટી જાહેરાત, સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : ક્રિકેટ રસીકો માટે મોટા તહેવાર સમાન વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે પ્રથમ મેચ શરૂ થાય એ પહેલા જ BCCI એ એક મોટી જાહેરાત કરી હતી. BCCI સચિવ જય શાહએ જણાવ્યું કે સંપૂર્ણ વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે.

જય શાહે એક ટ્વીટમાં લખ્યું કે હું આ જાહેરાત કરવામાં ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું કે અમે સમગ્ર ભારતમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવી રહેલા દર્શકો માટે ફ્રીમાં મિનરલ વોટર ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. પાણી પિતા રહો અને ગેમ એન્જોય કરતા રહો. આવો વર્લ્ડ કપ દરમ્યાન ક્યારેય ન ભૂલી શકનારી યાદો બનાવીએ.વર્લ્ડ કપ 2023ની આજથી શરૂઆત થઇ છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ છે. ભારતીય ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબર રવિવારે છે, જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

ઉલ્લેખનીય છે મે ભારતમાં યોજાઈ રહેલા આ વર્લ્ડ કપ 46 દિવસ સુધી ચાલશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમ ભાગ લઇ રહી છે. 10 વિવિધ શહેરોમાં કુલ 48 મેચ યોજાશે. પ્રથમ સ્ટેજમાં રાઉન્ડ રોબિન પેટર્ન અંતર્ગત દરેક ટીમ અન્ય 9 ટીમ સાથે એક એક મેછ રમશે. ત્યારબાદ ટોપ 4 ટીમ સેમી ફાઇનલમાં એન્ટ્રી કરશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બર મના રોજ અમદાવાદમાં રમાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...