Sunday, April 26, 2026

AMC એકશનમાં, સતત બીજા દિવસે પણ અમદાવાદમાં વધુ 25 કન્સ્ટ્રકશન સાઈટ સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટ ઉપર ગ્રીનનેટ, બેરીકેટીંગ તથા સેફટીનેટ વગેરે ના રાખી પર્યાવરણને નુકસાન પહોંચાડતા ડેવલપર્સ અને બિલ્ડરો સામે AMC તંત્ર એકશન મોડમાં આવ્યુ છે. સતત બીજા દિવસે વધુ 25 કન્સ્ટ્રકશન સાઈટ સીલ કરવા ઉપરાંત દંડનીય કાર્યવાહી કરાઈ છે. ઉત્તરઝોનમાં ચાર બાંધકામ સાઈટ સીલ કરી રુપિયા 30 હજાર વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

આ અગાઉ ગુરુવારે પણ પર્યાવરણને નુકસાન પહોંચાડનારી કન્સ્ટ્રકશન સાઈટ સામે કાર્યવાહી કરવાના ભાગરુપે 41 કન્સ્ટ્રકશન સાઈટ સીલ કરાઈ હતી.શુક્રવારે વધુ 25 કન્સ્ટ્રકશન સાઈટ નિયમોનુ પાલન નહી કરવા બદલ સીલ કરવામા આવી હતી.પૂર્વ ઝોનમાં સૌથી વધુ આઠ કન્સ્ટ્રકશન સાઈટ સીલ કરાઈ હતી.ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તરઝોન દરેકમાં ચાર-ચાર તથા દક્ષિણ ઝોનમાં ત્રણ અને મધ્યઝોનમાં બે કન્સ્ટ્રકશન સાઈટ સીલ કરાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...