Friday, September 25, 2026

ભારતે પાકિસ્તાનને રગદોળ્યું, T20 વર્લ્ડ કપમાં સૌથી લોએસ્ટ ટોટલ ડિફેન્ડ કર્યો, બુમરાહ જીતનો હીરો બન્યો

spot_img
Share

અમદાવાદ : T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે 9 જૂન (રવિવાર)ના રોજ ઐતિહાસિક મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવી હતી. મેચમાં પાકિસ્તાનને જીતવા માટે 120 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે સાત વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શક્યું હતું. ભારતીય ટીમની જીતના હીરો જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા છે.

આજે રવિવારે ભારત પાકિસ્તાનની ઐતિહાસિક મેચ રમાઈ હતી. પાકિસ્તાને ટૉસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયા 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 ઈન્ટરનેશનલમાં ભારત પ્રથમ વખત પાકિસ્તાન સામે ઓલઆઉટ થયું હતું.નાના ટોટલને ચેઝ કરતા પાકિસ્તાન જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ બુમરાહે સ્થિર રમત રમી હતી. રિઝવાન 15મી ઓવરના પહેલા બોલ પર બોલ્ડ થયો હતો. આ પછી ટીમ પર દબાણ વધી ગયું. અને આખરે તે ટાર્ગેટ સુધી પહોંચી શકી નહીં.

જેમાં ઋુષભ પંચ સારૂ રમ્યા હતા. તેમણે 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. વિગતે વાત કરવામાં આવે તો રોહિલ શર્મા પણ આ વખતે કોઈ ખાસ ફોમ માં જોવા નથી મળ્યો કારણ કે, 12 રમી માત્ર 13 રન જ બનાવ્યા હતા. ભારતની 6 વિકેટે શાનદાર જીત થઈ છે. ભારતે પાકિસ્તાનને 20 ઓવરમાં માત્ર 113 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3, હાર્દિક પંડ્યાએ 2 અને અર્શદીપ સિંહ-અક્ષરે એક-એક વિકેટ લીધી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...