Monday, May 4, 2026

આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો 60મો બર્થ ડે!, PM મોદીએ શુભેચ્છા પાઠવી

spot_img
Share

અમદાવાદ : ભારતીય રાજકારણના આધુનિક ચાણક્ય ગણાતા આ નેતા આજે 60 વર્ષના થયા. ગુજરાતમાં સાવ છેલ્લે પગથિયેથી રાજકારણમાં ઝંપલાવ્યા બાદ આજે અમિત શાહ દેશના ગૃહપ્રધાન છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા નંબરે સૌથી વધુ શક્તિશાળી નેતા છે. તેઓ ભાજપના અધ્યક્ષ પણ રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 60 મો જન્મદિવસ છે. તેઓનો જન્મ 22 ઓક્ટોબર 1964 નાં રોજ મુંબઈમાં થયો હતો.અમિત શાહની ગણના ભારતની રાજનીતિનાં દિગ્ગજ નેતાઓમાં થાય છે. પરંતું તેઓએ આ મુકામ પર પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે. રાજનીતિની ઝીણવટ ભરી સમજ અને સરકાર બનાવવામાં કુશળતા રાખવાવાળા અમિત શાહને ભાજપનાં “ચાણક્ય” કહેવામાં આવે છે. તેઓએ કુશળતાથી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ભાજપના અન્ય નેતાઓ અને કેન્દ્ર સરકારના અન્ય સાથી પ્રધાનોએ પણ અમિત શાહને શુભેચ્છા સંદેશા મોકલ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને હાલ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ અમિતભાઇ…

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...