Friday, April 10, 2026

અમદાવાદ AMCની ચૂંટણી માટે ભાજપે 48 વોર્ડના 192 ઉમેદવારો કર્યા જાહેર, જુઓ List

spot_img
Share

અમદાવાદ : AMCની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાં જ શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે કેટલાક અનુભવી નેતાઓને પણ ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

AMCની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે બોડકદેવમાંથી દેવાંગ દાણી ચૂંટણી લડશે. આ ઉપરાંત અલ્પેશ મકવાણાને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

નવા ચહેરાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપતી આ યાદીમાં શહેરના મહત્વના વિસ્તારોમાં પણ ભાજપે પોતાની વ્યૂહરચના સ્પષ્ટ કરી છે. નવા વાડજમાં નિધિ વાઘેલા, અનિતાબેન મુકેશભાઈ પટેલ, રાજેશભાઈ ભાઇલાલભાઈ પટેલ અને વિરાટ જનકરાય પુરોહિત જેવા નવા ચહેરાઓ પર પાર્ટી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ઉપરાંત સ્ટેડિયમ વોર્ડમાં દિપલબેન પટેલ, જીતેન્દ્રભાઈ ખરચરીયા, અને રાકેશ ભાઈ પરીખ જેવા ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે, આ ઉપરાંત નારણપુરામાં કનકબેન ભાવિનભાઈ નકુમ, પૂર્વીકાબેન જતીનભાઈ પટેલ, અમિત વિનોદભાઈ પરમાર અને દર્શન શાહ જેવા ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવે છે.

આ ઉમેદવારોની જાહેરાત સાથે જ ચૂંટણીનો માહોલ તેજ બની ગયો છે. હવે વિવિધ પાર્ટીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે અને મતદારો માટે પણ પસંદગીનો સમય શરૂ થયો છે. અમદાવાદના મતદારો હવે આ નવા અને જુના ચહેરાઓમાંથી પોતાની પસંદગી કરશે, જે શહેરના આગામી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

ભાજપ ઉમેદવાર યાદી: અમદાવાદ મહાનગરપાલિકા

તારીખ: ૧૦/૦૪/૨૦૨૬ | કુલ વોર્ડ: ૪૮

 

વોર્ડ નંબર / નામ ઉમેદવારશ્રીઓ (સીટ ૧ થી ૪)
૧ – ગોતા

શ્રી હિનાબેન પટેલ, પાયલબેન પટેલ, વિષ્ણુભાઈ પ્રજાપતિ, કેતનકુમાર પટેલ

 

૨ – ચાંદલોડીયા

શ્રી ડૉ બિંદુબેન કુકડીયા, રાજેશ્રીબેન પટેલ, ભુપેન્દ્રભાઈ પંચાલ, નંદુભાઈ પટેલ

 

૩ – ચાંદખેડા

શ્રી પાયલબેન મોહનિયા, રીટાબેન પટેલ, યશકુમાર જાદવ, અતુલ મિશ્રા

 

૪ – સાબરમતી

શ્રી ખુશ્બુબેન પરમાર, અંજુબેન શાહ, નીરજ ગજ્જર, ચેતનભાઈ પટેલ

 

૫ – રાણીપ

શ્રી ભાવિ પંચાલ, વર્ષાબેન પટેલ, ભાવિનકુમાર પટેલ, મહેશભાઈ પટેલ

 

૬ – નવા વાડજ

શ્રી નિધિ વાઘેલા, અનીતાબેન પટેલ, રાજેશભાઇ પટેલ, વિરાટ પુરોહિત

 

૭ – ઘાટલોડીયા

શ્રી જાગૃતિબેન પંડ્યા, રીન્કુ પટેલ, મયુર ગોહિલ, પ્રવિણભાઈ પટેલ

 

૮ – થલતેજ

શ્રી રીટાબેન ઠાકોર, દેવળબેન પટેલ, અલ્પેશ મકવાણા, હિતેશભાઈ બારોટ

 

૯ – નારણપુરા

શ્રી કનકબેન નકુમ, પુર્વિકાબેન પટેલ, અમિત પરમાર, દર્શન શાહ

 

૧૦ – સ. ૫ સ્ટેડિયમ

શ્રી વર્ષાબેન સોલંકી, દીપલબેન પટેલ, જીતેન્દ્ર ખરચરિયા, રાકેશ પરીખ

 

૧૧ – સરદારનગર

શ્રી મંજુલાબેન ચૌહાણ, ડીમ્પલબેન વરીન્દાની, ચંન્દ્રપ્રકાશ ખાનચંદાની, કમલેશભાઈ પટેલ

 

૧૨ – નરોડા

શ્રી દિવ્યા ખાખી, ડૉ ચંદાબેન પટેલ, જયેશભાઇ પ્રજાપતિ, વિપુલભાઈ પટેલ

 

૧૩ – સૈજપુર બોઘા

શ્રી ભાવનાબેન રબારી, વિનોદકુમારી ચૌધરી, બળદેવભાઈ રાઠોડ, અંકિતભાઈ પટેલ

 

૧૪ – કુબેરનગર

શ્રી આરતીબેન પટણી, ચિતરા ગુવાલણી, ઉમેદસિંગ યાદવ, ગીરીવરસિંહ શેખાવત

 

૧૫ – અસારવા

શ્રી અનસુયા રવજી પટેલ, સુમનબેન રાજપુત, ગીરીશભાઈ વણઝારા, દશરથભાઈ પટણી

 

૧૬ – શાહીબાગ

શ્રી હિનાબેન પરમાર, માયાબેન જૈન, જસુભાઈ ઠાકોર, રાજુભાઈ પટેલ

 

૧૭ – શાહપુર

શ્રી રશ્મિબેન શાહ, રેખાબેન ચૌહાણ, જીતેન્દ્રકુમાર ચૌહાણ, હિતેન્દ્રભાઈ પરમાર

 

૧૮ – નવરંગપુરા

શ્રી આશાબેન બ્રહ્મભટ્ટ, એક્તાબેન રાવલ, રિતેશ દુધિયા, હેમંત કાબરા

 

૧૯ – બોડકદેવ

શ્રી પારૂલબેન મકવાણા, ભાવનાબેન પટેલ, ધરમસીભાઈ દેસાઇ, દેવાંગ દાણી

 

૨૦ – જોધપુર

શ્રી ભારતીબેન ગોહિલ, નયનાબેન કોટક, ભાગ્યેશ પટેલ, વિનોદચંદ્ર પટેલ

 

૨૧ – દરિયાપુર

શ્રી શીતલબેન પંચાલ, રીન્કુબેન દાતણીયા, નરેશભાઈ પવાર, ભુપેન્દ્રભાઈ નાડીયા

 

૨૨ – ઈન્ડીયાકોલોની

શ્રી મનીષાબેન તીર્થરાજ, જાન્હવી લુણાગરીયા, ઘનશ્યામભાઈ બારોટ, પંકજભાઈ પટેલ

 

૨૩ – ઠક્કરનગર

શ્રી શ્વેતાલીબેન પટેલ, રૂપાદેવી જાદવ, રણજીતસિંહ વાળા, જયેશભાઈ પટેલ

 

૨૪ – નિકોલ

શ્રી નીતાબેન પટેલ, વિલાસબેન દેસાઈ, દિપકભાઈ પંચાલ, પરેશભાઈ લાખાણી

 

૨૫ – વિરાટનગર

શ્રી ચેતનાબેન સથવારા, સંગીતાબેન પટેલ, મુકેશભાઈ પટેલ, મનિષકુમાર માટલીયા

 

૨૬ – બાપુનગર

શ્રી જયશ્રીબેન દાસરી, જાગૃતિબેન પરમાર, પ્રવીણભાઈ જોગણી, જયેન્દ્રસિંહ સેંગર

 

૨૭ – સરસપુર રખીયાલ

શ્રી ભારતીબેન વાણીયા, ચંદ્રિકાબેન પટેલ, ચિરાગ ઠાકોર, રાજકુમાર રાજપુત

 

૨૮ – ખાડીયા

શ્રી હેતલબેન નાયક, શ્વેતલ શાહ, પરેશકુમાર આનંદ, પંકજકુમાર ભટ્ટ

 

૨૯ – જમાલપુર

શ્રી કલ્પાબેન કહાર, જ્યોતિકાબેન વાઘેલા, તરૂણભાઇ પઢીયાર, પ્રતાપસિંહ રાવત

 

૩૦ – પાલડી

શ્રી ક્રાંતિ ગાંધી, ચેતનાબેન પટેલ, દશરથભાઈ ઠાકોર, આશીષ શાહ

 

૩૧ – વાસણા

શ્રી ભગવતીબેન ભરવાડ, કિંજલબેન શાહ, પ્રતાપભાઈ રાણા, મેહુલ શાહ

 

૩૨ – વેજલપુર

શ્રી પારૂલબેન દવે, જુલિબેન ચૌહાણ, રાજેશભાઈ ઠાકોર, દેવાંગભાઈ મહેતા

 

૩૩ – સરખેજ

શ્રી જેઠીબેન ડાંગર, હેમા શાહ, રાજુ શુક્લ, દિવ્યેશ ત્રિપાઠી

 

૩૪ – મક્તમપુરા

શ્રી એકતાબેન ઠાકોર, હંસાબેન સોલંકી, ગોપાલભાઈ ચૌહાણ, અભય વ્યાસ

 

૩૫ – બહેરામપુરા

શ્રી મનિષાબેન પરમાર, નિલમબેન બોરીસા, ભરતભાઈ સરગરા, હરીશભાઈ મકવાણા

 

૩૬ – દાંણીલીમડા

શ્રી દિપીકાબેન ભરવાડ, સેજલબેન સિંઘલ, વિનોદચંન્દ્ર પરમાર, હર્ષદભાઈ વાઘેલા

 

૩૭ – મણીનગર

શ્રી નિમીતાબેન દેસાઇ, પલકબેન પટેલ, નટવરભાઈ ગોસ્વામી, વિપુલભાઈ સેવક

 

૩૮ – ગોમતીપુર

શ્રી રેખાબેન ઉડતા, કવિતાબેન વાઘેલા, ઉપેન્દ્ર સોલંકી, ઉદયકુમાર પટેલ

 

૩૯ – અમરાઈવાડી

શ્રી રેખાબેન દેસાઈ, શિતલબેન શર્મા, ડૉ રાકેશભાઈ સક્સેના, તેજેન્દ્રરામ ચૌહાણ

 

૪૦ – ઓઢવ

શ્રી નીતાબેન દેસાઈ, મીનુબેન ઠાકુર, જીગર પટેલ, રાજેન્દ્ર જાની

 

૪૧ – વસ્ત્રાલ

શ્રી ગૌરીબેન પરમાર, જ્યોત્સનાબેન પટેલ, મીતકુમાર પ્રજાપતિ, પરેશબાઈ પટેલ

 

૪૨ – ઈન્દ્રપુરી

શ્રી રમિલાબેન પ્રજાપતિ, દર્શનાબેન રાવલ, કિર્તીભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ

 

૪૩ – ભાઈપુરા

શ્રી નૈઋતીબેન ચૌધરી, આશાબેન પટેલ, હર્ષદભાઈ પરમાર, રાકેશકુમાર પટેલ

 

૪૪ – ખોખરા

શ્રી ડૉ જયમીનબેન દવે, સોનલબા સરવૈયા, નયનકુમાર બ્રહ્મભટ્ટ, કમલેશભાઈ પટેલ

 

૪૫ – ઈશનપુર

શ્રી વિંકલબેન વ્યાસ, વૈશાલીબેન પટેલ, જીગરભાઈ બારૈયા, મૌલીકભાઈ પટેલ

 

૪૬ – લાંભા

શ્રી ડૉ ચાંદનીબેન પટેલ, અંજુબેન ઠાકોર, રાહુલભાઇ ભરવાડ, ચંન્દ્રકાંતભાઈ જોષી

 

૪૭ – વટવા

શ્રી ભાવનાબેન સોલંકી, નિર્મલાબેન પાંડે, સંજયભાઇ સથવારા, પ્રતિકભાઈ પટેલ

 

૪૮ – રામોલ

શ્રી સોનલબેન રબારી, રૂપલબેન ભટ્ટ, રૂકમેશકુમાર ચૌહાણ, મૌલિકભાઈ પટેલ

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...