Wednesday, April 15, 2026

આવતીકાલે છે ગણેશ જ્યંતિ, નવા વાડજના સિદ્ધિ વિનાયક મંદિરમાં થશે ગણેશ જયંતીની ભવ્ય ઉજવણી

spot_img
Share

અમદાવાદ : શિવ પાર્વતી નંદન ગણેશજીનો જન્મ માહ માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. આ જ કારણ છે કે દર વર્ષે માહ શુક્લ ચતુર્થી અથવા માહ વિનાયક ચતુર્થીના દિવસે ગણેશ જયંતિની ઉજવવામાં આવે છે. આવતીકાલે 25-01-2023 ના રોજ ગણેશ જ્યંતિ છે, જેને લઈને નવા વાડજના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે.

નવા વાડજના સિદ્ધિ વિનાયક મંદિરના શાસ્ત્રીજી ધર્મેન્દ્ર વ્યાસના જણાવ્યા મુજબ આવતીકાલે 25-01-2023 ના રોજ મહા સુદ ચતુર્થીને ગણેશ જયંતિ તરીકે ઉજવાય છે જે તિલકુંદ ચતુર્થીના નામથી પણ પ્રચલિત છે. આ દિવસ શ્રી સિદ્ધિવિનાયક જન્મ જયંતિ છે. શ્રી સિદ્ધિવિનાયક દાદાના જન્મદિવસની ઉજવણીમાં પધારવા દરેક ભાવિક ભક્તોને શ્રી સિદ્ધિ વિનાયક સેવા સંઘ તરફથી હાર્દિક આમંત્રણ છે. સાંજે 7.00 કલાકે દાદાની ભવ્ય મહાઆરતી થશે, ત્યારબાદ દાદાના જન્મદિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતિ કે નાના બા‌‌‍ળકો સાથે લાવવામાં આવે અને આ ઉજવણીમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ વિશેષ દિવસે દાદાને કેક,ચોકલેટ તથા ફળોના પ્રસાદ ધરાવવામાં આવશે. નાના ભૂલકાઓ માટે નાસ્તાની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવેલ છે. તો આ શુભ અવસરમાં નાના ભૂલકાઓ સાથે ઉપસ્થિત રહેવા દરેક ભક્તો નમ્ર વિનંતિ કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...