19.8 C
Gujarat
Monday, December 30, 2024

ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા

Share

અમદાવાદ : એક વખત શહેરમાં કોરોનાના કેસ જે થોડા દિવસ અગાઉ માત્ર સિંગલ ડીજીટમાં નોંધાતા હતા.તે હવે ડબલ ડીજીટમાં નોંધાઈ રહયા છે.રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા અને 11 ડિસ્ચાર્જ થયા. જયારે અમદાવાદ શહેરમાં નવા 14 કેસ નોંધાયા, જ્યારે રાજકોટમાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 14, રાજકોટમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, નવસારી, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા. રાજ્યમાં અત્યર સુધી કોરોના રસીના 12,80,86,265 ડોઝ આપવામાં આવ્યા છે.રાજ્યમાં હાલ 112 એક્ટિવ કેસ છે, જેમાંથી વેન્ટિલેટર પર બે કેસ છે અને 110 દર્દી સ્ટેબલ છે. 1266660 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 11,046 પર છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles