Wednesday, September 23, 2026

નવા વાડજની આ પ્રી સ્કૂલ દ્વારા સાયન્સ સીટીનો અનોખો શૈક્ષણિક પ્રવાસ યોજાયો, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ જીનિયસ જનરેશન પ્રી સ્કૂલ દ્વારા સતત નવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં કેળવણીની સાથે લાઇફ સ્કિલ્સ એજ્યુકેશન પણ આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. જે બાબતોને ધ્યાનમાં રાખી આજે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનો સાયન્સ સીટી ખાતે આવેલ માછલીઘરનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.

નવા વાડજની જીનિયસ જનરેશન પ્રી સ્કૂલના સંચાલક ઝલક વાળા ભાવસારના જણાવ્યા મુજબ સાયન્સ સીટી ખાતે આવેલ માછલીઘર એ દેશનું સૌથી મોટું માછલીઘર છે, માછલીઘરની મુલાકાત દરમિયાન બાળકો ભારે ઉત્સાહી જોવા મળ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન બાળપણથી જળચર પ્રાણીઓના જ્ઞાન સાથે જુદા જુદા પ્રકારની માછલીઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સ્કૂલમાં આવતા બાળકોમાં બાળપણથી જ જળચર પ્રાણીઓ વિશે અભિગમ કેળવાય તે હેતુથી અને સાથે સાથે જળચર પ્રાણીઓ વિશે સ્પષ્ટ ખ્યાલ આપવા માટે સાયન્સ સિટી ખાતે આવેલ માછલીઘર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...