Sunday, April 26, 2026

અમદાવાદમાં એક સોસાયટીમાં ટૂંકા વસ્ત્રોને લઇને સ્થાનિકોની અને PGમાં રહેતી યુવતીઓ સાથે માથાકૂટ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદની સેટેલાઇટ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાંથી ટૂંકા વસ્ત્રોને લઈને વિવાદ ઉભો થયો છે.જેમાં સ્થાનિક મહિલાઓએ PGમાં રહેતી યુવતીઓ સાથે માથાકૂટ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ શિવરંજની સોસાયટીમાં PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ હતી. PGમાં રહેતી યુવતીઓ ટૂંકા કપડા પહેરી સોસાયટીમાં ફરતી હોવા મુદ્દે સ્થાનિક મહિલાઓ સાથે બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે PGની યુવતી ટૂંકા કપડા પહેરીને મોડી રાત્રે ગમે ત્યારે આવ-જા કરે છે. જયારે સામા પક્ષે યુવતીઓએ પણ આક્ષેપ કર્યો કે સ્થાનિકો વારંવાર ટોર્ચર કરીને ઝપાઝપી કરે છે. સેટેલાઈટ પોલીસે બંને પક્ષની અરજી લઈને તપાસ હાથ ધરી છે.

હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવતીઓના પહેરવેશને લઈને સ્થાનિકો મહિલાઓએ અણછાજતા આક્ષેપો કર્યા હતા. સમગ્ર મામલે બોલાચાલી ઝપાઝપી સુધી પહોંચી હતી.સેટેલાઈટ પોલીસે બંને પક્ષની અરજી લઈને તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...