35 C
Gujarat
Sunday, July 14, 2024

મોડી રાતે અમદાવાદમાં આનંદનગરના શેલ પ્રેટ્રોલ પંપ પાસે લૂંટ, પોલીસે 4 લૂંટારૂની કરી ધરપકડ

Share

અમદાવાદ : અમદાવાદમાં લૂંટની ઘટના બની છે. અમદાવાદના આનંદનગર રોડ પર શેલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે હથિયાર સાથે 4 લૂંટારૂંએ લૂંટ ચલાવી હતી. ચારેય લૂંટારૂં મોબાઇલ અને રોકડ લઇને ફરાર થઇ ગયા હતા. ગઇ મોડી રાત્રે લૂંટારુઓ લૂંટને અજામ આપ્યો. હથિયાર બતાવી રોકડ રકમ અને મોબાઈલની લુંટ ચલાવી હતી, જો કે આનંદનગરના બે પોલીસ કર્મીને જાણ થતા તાત્કાલિક શેલ પેટ્રોલ પંપ પહોચ્યાં હતા અને પોલીસે 4 લુટારુ ને એક પીસ્ટલ સાથે ઝડપી પાડ્યા હતા. બંને પોલીસ કર્મી સક્રિયતાના કારણે તાત્કાલિક આરોપીઓ ઝડપાયા ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના આનંદનગર રોડ પર શેલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે હથિયાર સાથે 4 લૂંટારૂંએ લૂંટ ચલાવી હતી. ચારેય લૂંટારૂં મોબાઇલ અને રોકડ લઇને ફરાર થઇ ગયા હતા. ગઇ મોડી રાત્રે લૂંટારુઓ લૂંટને અજામ આપ્યો. હથિયાર બતાવી રોકડ રકમ અને મોબાઈલ ની લુંટ ચલાવી હતી, જો કે આનંદનગરના બે પોલીસ કર્મીને જાણ થતા તાત્કાલિક શેલ પેટ્રોલ પંપ પહોચ્યાં હતા અને પોલીસે 4 લુટારુ ને એક દેશી પીસ્ટલ સાથે ઝડપી પાડ્યા હતા. બંને પોલીસ કર્મીની સક્રિયતાના કારણે તાત્કાલિક આરોપીઓ ઝડપાયા ગયા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles