Wednesday, March 11, 2026

mirchinews

Latest News

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કૉંગ્રેસની હાઈટેક તૈયારી, 50 % બેઠકો પર નવા ચહેરાને તક આપશે

અમદાવાદ : ગુજરાતમાં રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે. કૉંગ્રેસ પણ ફરી મેદાને ઉતરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે આ વખતે પક્ષે...

હાટકેશ્વર બ્રિજ ફરી વિવાદમાં, બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન દુર્ઘટના, રેતી-કોંક્રિટના કોથળા પડતા મહિલા દબાઈ

અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને ડિમોલિશન કરવાની કામગીરી અત્યારે જોરશોરથી ચાલી રહી છે. જોકે, આજે 10 માર્ચના રોજ સાંજના સમયે...

AMA દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘અવેર એન્ડ ઈક્વિપ્ડ’ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) ના મેડિકલ સ્ટુડન્ટ્સ નેટવર્ક (MSN) દ્વારા જરૂરિયાતમંદ વિસ્તારોમાં મહિલા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા...

રાણીપના બલોલનગરમાં જૂથ અથડામણ બાદ હિંસક પથ્થરમારો, પોલીસનો કાફલો ઉતારી દેવાયો

અમદાવાદ : રાણીપના બલોલનગરમાં ગઇકાલે(9 માર્ચ) રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો ઉગ્ર...

અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું કૌભાંડ, ફ્લેટ બુકિંગના નામે 12.40 કરોડની છેતરપિંડીનો ખેલ, 3 બિલ્ડરોની ધરપકડ

અમદાવાદ : અમદાવાદના બોપલ અને શેલા વિસ્તારમાં 'અક્ષર અનંત' પ્રોજેક્ટના નામે આચરવામાં આવેલું 12.40 કરોડ રૂપિયાનું રિયલ એસ્ટેટ કૌભાંડ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત

પાવાગઢ : પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ આગામી ચૈત્રી નવરાત્રિ માટે સજ્જ થઈ રહ્યું છે. જગતજનની મા મહાકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દર...

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, કાનના પડદા ફાડી નાખે તેવા અવાજથી DJ નહીં વગાડી શકાય

અમદાવાદ : શહેરમાં જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ અવાજનું પ્રદૂષણ અટકે તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા...