Friday, July 10, 2026

mirchinews

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હરિયાળી ઝુંબેશ : ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’

અમદાવાદ : ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા’ સંકલ્પ સાથે આગામી 12 જુલાઈ 2026, રવિવારના રોજ મોટા પાયે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે....

ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓને લઈ શહેર એકતા સમિતિની બેઠક, ડીજે વગાડવા પર લેવાયો નિર્ણય

અમદાવાદ : ભગવાન જગન્નાથની આગામી 149મી રથયાત્રાને લઈને અમદાવાદના મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના પોલીસ તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે...

અમદાવાદની આ હોસ્પિટલની બેઝમેન્ટ ડ્રેનેજમાં ત્રણ શ્રમિકો ગૂંગળાયા, ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યા

અમદાવાદ : અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલ કેમ્પસમાં આવેલા અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્કમાં સોમવાર સાંજે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. સુવેજ ટેન્કની સફાઈ દરમિયાન એક શ્રમિક બેભાન થઈ...

સોલા સાયન્સ સિટી રોડ નજીક હુક્કાબાર પર પોલીસનો સપાટો, પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવર સાથે બે શખ્સો ઝડપાયા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નશાના કારોબાર સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદના હબ ગણાતા એસ.જી. હાઈવે નજીક છારોડી વિસ્તારમાં...

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે સંભાળ્યો કાર્યભાર, પ્રથમ દિવસે જ ગુનેગારોને આપી આ ચેતવણી

અમદાવાદ : શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે.નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે.રાજ્યના ડીજીપી અને અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ મલિકે...

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તેજ, પોલીસે રથયાત્રાના રૂટ પર 100થી વધુ EV વાહનથી પેટ્રોલિંગ શરૂ કર્યું

અમદાવાદ : ભગવાન જગન્નાથની આગામી 149મી રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે....

રિડેવલપમેન્ટના નામે અનેક સોસાયટીઓમાં મસમોટા વહીવટોની ચર્ચાઓ…!! હાઉસિંગ બોર્ડ તટસ્થ તપાસ કરે તેવી ઉગ્ર માંગ

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા નારણપુરા, સોલા અને નવા વાડજ જેવા વિસ્તારોમાં આવેલી અનેક હાઉસીંગ વસાહતોમાં હાલ રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગ પકડી રહી છે....

નવા વાડજમાં વ્યાસવાડી પાસે અકસ્માતનો મામલો, બાઈક ચાલકનું મોત, 2 યુવાનની હાલત ગંભીર, CCTV દૃશ્યો

અમદાવાદ : શહેરમાં રોજબરોજ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના વ્યાસવાડી ચાર રસ્તા પાસે સામે આવી...