તસ્કરી: ગોડાદરામાં પાઈપથી ચોથા માળ પર ચઢી 2 દુકાનમાંથી 48 હજારની ચોરી
સાહેબ મિટિંગમાં છે: અમદાવાદમાં મોદીએ બે દિવસમાં તો જામો પાડી દીધો, સરપંચ કાર્યક્રમમાં ‘ડાયરા’ ની રમઝટ તો ખેલ મહાકુંભમાં ‘ડીજે’ના તાલ!
પોલિટિકલ એનાલિસિસ: ગુજરાતમાં આપ શોધે છે ‘માન’, ભાજપથી નારાજ પાટીદાર નેતાને મુખ્યમંત્રીનો ચહરો બનાવવા AAPની સ્ટ્રેટેજી
બાળકોએ હવે બંને મીડિયમમાં ભણવાનું!: હવેથી ગણિત અને વિજ્ઞાન વિષયો બંને મીડિયમમાં ભણવાના, શું આ શક્ય છે? આવો જાણીએ શિક્ષણવિદ્દ પાસેથી
હેલ્મેટ પહેરજો નહીં તો દંડાશો: અમદાવાદીઓએ 6 દિવસમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો 19 લાખ દંડ ભર્યો, હવે બંદોબસ્ત પુરો થતાં ટ્રાફિક પોલીસ ટાર્ગેટ પુરો કરશે
કોરોના સુરત LIVE: કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં, 7 દિવસથી એક પણ દર્દીનું મોત નહીં, નવા કેસ માત્ર 16
કોરોના વડોદરા LIVE: 24 કલાકમાં નવા 13 કેસ, વધુ 17 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા, એક્ટિવ કેસનો આંક ઘટીને 25 થયો
કોરોના રાજકોટ LIVE: શહેરમાં 9 દર્દી સારવાર હેઠળ, ત્રીજી લહેરમાં સૌથી વધુ 99 દર્દી એકસાથે દાખલ રહ્યા હતા
અમદાવાદમાં 21 વર્ષની યુવતીએ 14મા માળેથી લગાવી છલાંગ, પ્રેમી અને તેના મિત્રએ અશ્લીલ વીડિયો બનાવી કરી હતી બ્લેકમેઇલ
અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે કરાશે બંધ, જાણો કારણ અને વૈકલ્પિક રૂટ
ગુજરાત પોલીસની નવી પહેલ રંગ લાવી, એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ 4 મીનિટમાં જ મદદે પહોંચી પોલીસ; જાણો સમગ્ર મામલો
કાંકરિયા પાસે એકા ક્લબમાં કાર્યક્રમ વખતે દીવાલ ધરાશાયી, લોકોમાં નાસભાગ, કોઈ જાનહાનિ નહિ
અમદાવાદમાં સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર આ તારીખથી થશે કાર્યરત, 2 હજાર અરજદારની ક્ષમતા