Monday, October 13, 2025

રાષ્ટ્રીય

કોરોના સુરત LIVE: કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં, 7 દિવસથી એક પણ દર્દીનું મોત નહીં, નવા કેસ માત્ર 16

સુરત2 કલાક પહેલાકૉપી લિંકકોરોના કેસ ઓછા નોધાતા તબીબોએ પણ હાશકારો અનુભવ્યો છે.(ફાઈલ તસવીર)અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ 204993 કેસ નોંધાયા છેસુરત શહેરમાં કોરોના કેસમાં સતત...

કોરોના વડોદરા LIVE: 24 કલાકમાં નવા 13 કેસ, વધુ 17 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા, એક્ટિવ કેસનો આંક ઘટીને 25 થયો

વડોદરા2 કલાક પહેલાકૉપી લિંકએક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 25 થઇ ગઇ છે(ફાઈલ તસવીર)કોરોનાની ત્રણેય લહેરમાં મળીને કુલ 756 લોકોએ જીવ ગૂમાવ્યો છેવડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર...

કોરોના રાજકોટ LIVE: શહેરમાં 9 દર્દી સારવાર હેઠળ, ત્રીજી લહેરમાં સૌથી વધુ 99 દર્દી એકસાથે દાખલ રહ્યા હતા

રાજકોટએક કલાક પહેલાકૉપી લિંકપ્રતીકાત્મક તસવીરગત વર્ષે માર્ચમાં બીજી લહેરના ભણકારા શરૂ થયા હતા આ વર્ષે ત્રીજી લહેર પણ વીતી ગઈરાજકોટ શહેરમાં કોરોનાકેસ સતત ઘટી...

કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી: ભરૂચનો વિદ્યાર્થી સતત બે વખત GPSCની પરીક્ષામાં ફેલ થયો, મક્કમ મનોબળ અને એક પ્રવચને ક્લાસ વન...

ભરૂચએક કલાક પહેલાલેખક: જીગર દવેસ્કૂલમાં ડો. મીનળબેન દવેના પ્રવચને રિઝવાન પટેલને સરકારી નોકરી માટે પ્રભાવિત કર્યો2021માં લેવાયેલી GPSCની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 33 મો નંબર...

લુપ્ત થતા પાટણના હાયડા: હોળી-ધુળેટીના તહેવારોમાં હાયડા બનાવવાની વર્ષો જૂની સામાજિક પરંપરા હજુ પણ અકબંધ

પાટણએક કલાક પહેલાહાલ બજારમાં ઠેર ઠેર દુકાનો ઉપર હાયડાઓ લટકતા જોવા મળે છેલોકો વર્ષોથી ચાલી આવતી સામાજીક રીત-રીવાજોમાં તેનો ઉપયોગ કરેસગાઇ, લગ્ન પ્રસંગ જેવા...

રજૂઆત: મહેસાણામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે 31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાની માગ

મહેસાણા29 મિનિટ પહેલાબેચરાજીના ધારાસભ્ય ભરતજીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરીમહેસાણામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ...