Saturday, June 27, 2026

અમદાવાદના પુસ્તક પ્રેમીઓ માટે સારા સમાચાર, 30 નવેમ્બરથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય બુક ફેર, જાણો વિગત

spot_img
Share

અમદાવાદ : પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 30 નવેમ્બરથી નવ દિવસીય પુસ્તક મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગરપાલિકા આ પુસ્તક મેળાનું આયોજન કરી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ કિનારે ઇવેન્ટ સેન્ટર ખાતે ખાસ વાતાનુકુલિત ડોમમાં પુસ્તક મેળો થશે. જેમાં દેશના જુદા જુદા રાજ્યના 147 પ્રકાશકો અને વિતરકોના 340 સ્ટોલ ઉભા કરાયા છે. આ દરમિયાન અલગ અલગ સેશન્સનું પણ આયોજન છે. જેમાં રાજ્યના અને દેશના ખ્યાતનામ સાહિત્યકારો પણ પોતાની કૃતિઓ અને રચના રજૂ કરશે.આંતરાષ્ટ્રીય કક્ષાના લેખકો અને સહિતકારોને રૂબરૂ મળવાનો મોકો મળશે. આ પુસ્તક મેળામાં કોઈ રજિસ્ટ્રેશન અને એન્ટ્રી ફી નથી રાખવામાં આવી નથી.

અમદાવાદના પુસ્તક પ્રેમીઓ માટે એક છત નીચે દેશ-વિદેશના વિવિધ પુસ્તકો મળવાના છે. 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી આ પુસ્તક મેળો યોજાવાનો છે. પુસ્તક મેળા સાથે સાહિત્યકારોને સાંભળવાનો અને મળવાનો લ્હાવો પણ લોકોને મળવાનો છે. આ પુસ્તક મેળામાં પ્રવેશ માટે કોઈ ફી રાખવામાં આવી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...