Monday, September 28, 2026

H3N2 વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વિધાર્થીઓની સુરક્ષાને લઈને શાળાઓમાં માસ્ક ફરજિયાત બનાવવા માંગ

spot_img
Share

અમદાવાદ : હાલમાં ઋતુ બદલાઈ રહી છે ત્યારે ખાસ કરીને શરદી, ખાંસી, કફ અને તાવનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે.H3N2 વાયરસનું સંક્રમણ આ બદલાતી ઋતુમાં વધ્યું છે ત્યારે બાળકો-વિદ્યાર્થીઓમાં પણ શરદી ખાંસીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત કરાય તે અનિવાર્ય છે.

WHO ના જણાવ્યા મુજબ, હાલના સમયમાં H3N2 વાયરસનું સંક્રમણ સ્વાભાવિક રીતે વધી રહ્યું છે. જેને કારણે તાવ, શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓ માં વધારો થતો જોવા મળે છે. ત્યારે કોરોનાની વેવ માંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે ત્યારે આ વાયરસ ને હળવાશથી ન લેવાને બદલે સતર્ક રહેવાની જરૂર છે.

અમદાવાદ સહીત ગુજરાતમાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પણ શરદી ઉધરસના કેસો હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે કોરોના કેસમાં પણ ડબલ ડીજીટમાં નોંધવા લાગ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે ‘પાણી પહેલાં પાળ’ બાંધવામાં આવે અને વિદ્યાર્થીઓ આ વાઇરસનો શિકાર ન બને તે માટે માસ્ક ફરજિયાત બનાવાય તે જરૂરી છે. કારણ કે આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે.

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે વર્ગખંડમાં બેસતા હોય ત્યારે જો કોઈ એક વિદ્યાર્થી પણ આ વાયરસનો શિકાર બનેલો હોય તો તેનો ચેપ અન્ય વિદ્યાર્થીઓને લાગી શકે છે. માટે શાળાઓમાં માસ્ક ફરજિયાત બનાવાય એ જરૂરી છે કારણ કે સતર્કતા એ જ સ્વસ્થતા માટે અનિવાર્ય માનવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...