Monday, September 28, 2026

સાવધાન અમદાવાદીઓ ! જો તમારું વાહન આડેધડ પાર્ક કરશો તો AMC ટીમ કરશે દંડનાત્મક કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ જાહેર રસ્તા પર વાહન પાર્ક કરતા પહેલા સાવધાન રહેજો. કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા તો વાહન લોક કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ હવેથી AMC દ્વારા પણ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જાહેર રસ્તા પર અડચણ રૂપ રહેલા વાહનો તેમજ જાહેર રોડ પર લાંબા સમયથી પાર્ક થયેલા વાહનો લોક કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

AMC દ્વારા જાહેર રોડ રસ્તા પર દબાણ, જંક્શન પરના દબાણ તથા ટ્રાફિકમાં તથા રાહદારીઓને અડટણ રૂપ દબાણ હટાવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તો બીજી તરફ જાહેર રસ્તા પર ગંદકી અને ઉપદ્રવ કરતા એકમ તેમજ પ્રતિબધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા એકમો સામે AMC દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે.

આ સાથે વાહનોને AMCના પાર્ક એરિયામાં મૂકવાની સુચનાઓ આપવામાં આવી રહી છે. AMC દ્વારા શહેરના ફલાય ઓવર બ્રિજ અને ખુલ્લા પ્લોટમાં પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. તેમ છતા જાહેર રોડ પર વાહન પાર્ક થતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે તેવામાં AMC દ્વારા વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે. જે અંતર્ગત સાત ઝોનમાં તમામ વોર્ડમાં જાહેર રસ્તા પર રહેલા વાહન લોક કરવા ત્યાર બાદ મોટા દંડ સાથે વાહન લોક ખોલવામાં આવી રહ્યા છે.

આથી અમદાવાદીઓ સાવધાન થઇ જજો, જાહેર રસ્તા પર વાહન પાર્ક હશે અને ટ્રાફિક પોલીસ નહી હોય તો AMC ટીમ દ્વારા તમારુ વાહન લોક કરીને દંડનાત્મક કાર્યવાહી કરી શકે છે. એટલે કે હવે લોકોને નડતરરૂપ થાય કે રસ્તો રોકાતો હોય તે રીતે વાહન પાર્ક કર્યા હશે તેમની સામે જરુરી કાર્યવાહી આ ટીમ દ્વારા કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...