Sunday, September 27, 2026

નવરાત્રિ માટે પોલીસની 7 મુદ્દાની ગાઈડલાઈન, ફેસબુકિયા ફ્રેન્ડ પર ભરોસો કરી ગરબામાં ના જતા

spot_img
Share

અમદાવાદ : ચાલુ વર્ષે અમદાવાદમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ફાર્મ હાઉસ મળીને 60 થી 70 જગ્યાએ નવરાત્રિમાં રાસ – ગરબાનું આયોજન કરાયું છે. જો કે ગરબા દરમિયાન અને ત્યારબાદ લોકોએ શું ધ્યાન રાખવું તે અંગે પોલીસે ગાઈડલાઈન જારી કરી છે. જેમાં લોકોને એકાંત વાળી જગ્યાએ જવાનું ટાળવા તેમજ સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા થઇ હોય તો તેવા મિત્રને નહીં મળવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે લોકોને એવી અપીલ કરી છે કે તમે જે પણ ગ્રૂપના લોકો સાથે રાસ – ગરબા રમવા ગયા હોય તેમની સાથે જ ગરબા રમવું. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી નહીં કે તેમને ગ્રૂપમાં સામેલ કરવા પણ નહીં.


અજાણી વ્યક્તિને ફોટો-વીડિયો ન લેવા દેશો
પોતાના ગૃપ સાથે જ રાસ – ગરબા રમવાનો આગ્રહ રાખવો.
કોઇ પણ અપરિચિત વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી નહીં.
અપરિચિત વ્યક્તિ દ્વારા પીવાનું પાણી ઓફર કરવામાં આવે તો પીવું નહીં.
અપરિચિત વ્યક્તિને ફોટો કે વીડિયો લેવાની પરવાનગી આપવી નહીં.
સોશિયલ મીડિયા મારફતે મિત્રતા થઈ હોય તેવા અજાણ્યા વ્યક્તિને ને મળવાનું ટાળવું, અને તેની સાથે રાસ-ગરબા રમવા જવું નહીં.
તમારી કોઈ પણ અંગત વિગત કોઈ પણ અપરિચિત વ્યક્તિને આપવી નહીં.
એકાંતવાળી જગ્યાએ જવું નહી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...