Saturday, September 26, 2026

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ‘2024માં ફરી બનશે મોદી સરકાર’

spot_img
Share

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસિય ગુજરાતના પ્રવાસે છે, તેઓ આજે અમદાવાદમાં GMDCમાં સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યાં હતા અને PM મોદીની યોજનાના લાભથી લોકોને અવગત કરાવતા લાભાર્થીઓને સંબોધિત કર્યો હતા.તો ગેરંટી સાથે એ પણ જણાવ્યુ છે કે આગામી 2024ની ચૂંટણીમાં ભાજપની એટલે કે મોદી સરકારની ભવ્ય જીત મળશે તેવી માહિતી આપી છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે​​​​​​​ સભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, મિત્રો આજે સ્વનિધિ યોજનાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે વાતનો મને આનંદ છે. તમને મળીને હૃદયમાં ખૂબ ખૂબ આનંદ થયો છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં PM સ્વનિધિ યોજનાના સ્નેહમિલનન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. લાભાર્થીઓને સંબોધતા અમિતા શાહે જણાવ્યું કે, લાભાર્થીઓને મળીને ખૂબ જ આનંદ થયો. અમિત શાહ આજે GMDCમાં લાભાર્થીઓને સંબોધતા PM મોદીની યોજના અને તેનાથી થયેલા લાભ વિશે વાત કરી હતી.

તો અમિત શાહે પોતાના સંબોધનમાં આગામી લોકસભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ અમિત શાહે જણાવ્યુ કે “ઉત્તર ભારતના લોકોને પણ મળશે જનધન યોજનાનો લાભ” આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે “સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા PM મોદી જ કરી શકે” છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...