Saturday, May 2, 2026

નવા વાડજમાં શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ- નવાવાડજ તરફ થી સમાજ ના ધોરણ 1 થી 12 માં ઉચ્ચ ટકાવારી લાવેલા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો. જેમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ, ગિફ્ટ અને રોકડ કવર આપવામાં આવેલ અને અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ આપવામાં આવ્યા હતા.

જેમાં શ્રી વિશ્વકર્મા સમાજમાં વિધાર્થીઓમાં શિક્ષણનુ સ્તર વધે તેવા આશયોથી આ વર્ષે ધોરણ 1 અને 12 માં ઉચ્ચ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને એકઠા કરી મેડલ તથા ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ, ગિફ્ટ અને રોકડ કવર આપવામાં આવેલ અને અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ આપેલ.

આ સન્માન સમારંભ અતિથિ વિશેષ તરીકે નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ (ભગત), સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, કાઉન્સિલરો વિજય પંચાલ, ભાવીબેન પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને અતિથિઓ તથા વિશ્વકર્મા સમાજના વડીલોનાં હસ્તે પુરસ્કાર અપાયા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...