Thursday, April 30, 2026

અમદાવાદની આ હોસ્પિટલમાં સંધિવાના દુ:ખાવાની સારવારનો ટેસ્ટ રાહત દરે કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ ખાતે સંધિવાની સારવાર માટે રાહત દરે ટેસ્ટ શરુ કરવા નિર્ણય કરાયો છે.રુમેટોલોજી વિભાગ દ્વારા ANTI MULLERIAN HOREMONE (AMH) પ્રતિ ટેસ્ટ રૂ. 510 તથા ANTI CCP TEST પ્રતિ ટેસ્ટ રૂ. 310ના દરથી કરાશે.હોસ્પિટલ ખાતે નસકોરાં બોલાવવા,રાત્રે ઉંઘ ના આવવી જેવી તકલીફોનો અભ્યાસ કરાશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, નાગરિકોએ સંધિવાના દુઃખાવાની સારવાર માટે SVP હોસ્પિટલના બાયોકેમેસ્ટ્રી વિભાગની લેબોરેટરીમાં રૂમેટોલોજી વિભાગના નવા ટેસ્ટ શરૂ કરવામાં આવશે. ANTI MULLERIAN HOREMONE (AMH) પ્રતિ ટેસ્ટ રૂ. 510 તેમજ ANTI CCP TEST પ્રતિ ટેસ્ટ રૂ. 310થી કરવામાં આવશે. ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટ કરાવવા જાય તો તેનો ભાવ રૂ.1500 જેટલા હોય છે. જેથી કરતા ઓછા છે. આ કારણે દર્દીઓને જરૂરી ટેસ્ટ રાહત દરે ઉપલબ્ધ થશે.

મેદવસ્વીતાને કારણે ઘણા દર્દીઓને નસકોરા બોલવા, રાત્રીના ઊંઘમાં વિક્ષેપ પડવો, જેવી તકલીફોનો અભ્યાસ થશે અને દર્દીને સારવાર મળે તેના માટે SVP હોસ્પિટલ ખાતે પલ્મોનરી વિભાગમાં Sleep Study Laboratory સારવાર શરૂ થશે. જેમાં એક રાત્રિના રૂ. 4000 જનરલ તેમજ OPD વોર્ડ માટે લેવામાં આવશે. સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખાતે સેન્ટર ઓફ એક્ષીલન્સ હેઠળ લેપરસી રીહેબીલેટેશન અને Autoimmune Diseases, Vesiculobullous Disordersની સારવાર શરુ કરવામાં આવશે. જેના માટે 25 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...