Saturday, May 30, 2026

નવા વાડજના ઈ-સેવા સુવિધા કેન્દ્રમાં 15મી ઓગસ્ટ નિમિત્તે આટલી સેવાઓ તદ્દન ફ્રી, એક જ દિવસની ઓફર

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજની પ્રતિષ્ઠિત શ્રી ચામુંડા ઈ-સુવિધા કેન્દ્ર 75માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત લોકો માટે ખાસ ઓફર્સ લઇને આવ્યા છે. આ ઓફર હેઠળ 15 મી ઓગસ્ટના રોજ એક દિવસ માટે આધાર કાર્ડમાં સુધારા જેવા કે નામ, એડ્રેસ, મોબાઈલ નંબરનો સુધારો, આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી), ઈલેક્શન કાર્ડ, હયાતીનો દાખલો (લાઈફ સર્ટિફિકેટ), ઉદ્યોગ આધાર અને પાન કાર્ડ જેવી મહામૂલ્ય સેવાઓ ફ્રી કાઢી આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ડિજિટલ સેવા કેન્દ્રમાં ઉપરોકત સેવાઓના અલગ અલગ ચાર્જ લેવામાં આવે છે પરંતુ 15 મી ઓગસ્ટ નિમિત્તે દેશ જયારે આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે જેના અતંર્ગત શ્રી ચામુંડા ઈ-સુવિધા કેન્દ્રના સંચાલક દર્શન નાગરના જણાવ્યા મુજબ એક દિવસ ફ્રી નો મહાકેમ્પ રાખવામાં આવેલ જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો અનુરોધ કરાયો છે.

કેમ્પનું સ્થળ :
શ્રી ચામુંડા ઈ-સુવિધા કેન્દ્ર,
ચામુંડા શોપીંગ સેન્ટર,
દેવપથ ફ્લેટની સામે,
નવા વાડજ, અમદાવાદ.
M : 79903 53430

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...