35 C
Gujarat
Sunday, July 14, 2024

ગુજરાત બોર્ડ ધોરણ-10ના રિઝલ્ટને લઇને મહત્વના સમાચાર, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

Share

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ટૂંક સમયમાં GSEB SSC પરિણામ 2023 જાહેર કરે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે, તેઓ તેમના પરિણામો એક વખત જાહેર થયા બાદ gseb.org પર સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 કેવી રીતે ચકાસસો ?
સ્ટેપ 1: GSEB – gseb.org ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
સ્ટેપ 2: હોમપેજ પર ગુજરાત બોર્ડ GSEB 10મું પરિણામ 2023 લિંક શોધો
સ્ટેપ 3: લિંક પર ક્લિક કરવાથી GSEB પરિણામ પૃષ્ઠ પર નેવિગેટ થશે
સ્ટેપ 4: સીટ નંબર દાખલ કરો
સ્ટેપ 5: વિગતો સબમિટ કરો
સ્ટેપ 6: ગુજરાત બોર્ડનું 10મું પરિણામ 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે
સ્ટેપ 7: GSEB SSC પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે પ્રિન્ટઆઉટ લો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles