Monday, July 27, 2026

અમદાવાદીઓ, ચીઝ અને બટરની વાનગી ખાતા પહેલા સાવધાન, 600 ટન શંકાસ્પદ જથ્થો કરાયો સીઝ

spot_img
Share

અમદાવાદ : AMC હવે ઘી બાદ ચીઝ અને બટરના સેમ્પલ પણ લેવાનું શરુ કર્યું છે.અંબાજી મંદિરમાં નકલી ઘી નો પ્રસાદ બાદ કમિશ્નરે આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.ઘી બાદ આપને જાણીને નવાઈ લાગશે કે નકલી ચીઝ અને બટર નું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે. AMCના ફૂડ વિભાગે હવે ઘી અને પનીર બાદ ચીઝ અને બટરના એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. પીપળજમાં આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એકમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ AMC ફૂડ વિભાગની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 600 ટન બટરનો જથ્થો સીઝ કરાયો છે.પીપળજ ખાતે કોલ્ડસ્ટોરેજમાં જથ્થો રાખવામાં આવ્યો હતો.અલગ અલગ રાજ્યોમાંથી લેવાયો હતો જથ્થો બટર જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મોકલવાના હતા બટર યલો અને વાઇટ બટરનો જથ્થો સીઝ અમદાવાદ સહિત રાજ્ય ભરમાં મોકલવાનો હતો જથ્થો કોલ્ડસ્ટોરેજ માંથી બટર અન્ય જગ્યાએ મોકલે તે પહેલા દરોડા AMC આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે.મહેસાણામાં શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો તે આધારે અમદાવાદમાં પણ કાર્યવાહી હાથ ધરાઇ તપાસ કરતા અમદાવાદમાંથી 600 ટન બટર મળ્યું હતું.

કાર્યવાહી દરમિયાન સ્ટોરેજમાં અલગ અલગ કંપનીથી લવાયેલા ચીજ બટનના જથ્થાની તપાસ કરવામાં આવી હતી અને 600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.દેશના વિવિધ રાજ્યોમાંથી વેચાણ અર્થે આવેલો આ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ શંકાસ્પદ જથ્થામાંથી 8 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યાં છે.

ક્યાં રાજ્યોની કંપનીના હતો બટર-ચીઝનો જથ્થો
વ્હાઇટ બટર – કોટા , રાજસ્થાન
લુઝ ચીઝ – ઉમિયા મિલ્ક પ્રોડક્ટ, સીટીએમ , અમદાવાદ
પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ , મિલ્કીમીસ્ટ – તમિલનાડુ
વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ – મહેસાણા
પેસ્ચયુરાઇસ્ડ વ્હાઇટ બટર, માહી બ્રાન્ડ
સોલ્ટેડ ટેબલ બટર, મિલ્કીમીસ્ટ
કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા આ બટર અને ચીઝનો 600 ટન શંકાસ્પદ જથ્થો સિઝ કરવાની સાથે 8 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના ચકાસણી અર્થે અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...