Friday, January 16, 2026

અમદાવાદની પતંગ હોટલનું ગ્રાન્ડ ઓપનિંગ, નવા રંગરૂપ સાથે ભવ્ય આતશબાજી કરાઈ, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ઓળખ સમી પતંગ હોટેલ હવે નવા રંગરુપ સાથે જોવા મળી રહી છે.અમદાવાદની આગવી ઓળખ બનેલી પતંગ હોટલને પુર્નજીવિત કરવાના અભિગમ સાથે ધર્મદેવ ગ્રુપ પતંગ રેસ્ટોરન્ટ નવા સ્વરૂપે શરૂ કરી છે. બોલીવુડ સુપર સ્ટાર સુનિલ શેટ્ટીના વરદ હસ્તે પતંગ રેસ્ટોરન્ટનો ફરીથી શુભારંભ કરાયો.

અમદાવાદની ઓળખ સમાન પતંગ હોટલનું ગ્રાન્ડ રિઓપનિંગ કરાયું છે. આ પ્રસંગે દૂબઈની જેમ ભવ્ય આતશબાજી કરાઈ હતી. 4 વર્ષના બ્રેક દરમ્યાન પતંગ હોટલનું રિનોવેશન હાથ ધરાયુ હતું.મંગળવારે એક્ટર સુનિલ શેટ્ટીના હસ્તે નવી પતંગ હોટલનું ઓપનિંગ કરાયું હતું. જુઓ પતંગ હોટલના ભવ્ય આતશબાજીનો Video

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

રિપોર્ટ મુજબ ફરતી પતંગ હોટલમાં એકદમ ઉપરના ભાગે કોઈપણ બે વ્યક્તિ આરામથી બેસી શકે તે માટે કપલ સીટીંગ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. હવે કોઈપણ વ્યક્તિ સમગ્ર અમદાવાદ સાક્ષીમાં પોતાના મનગમતા વ્યક્તિને પ્રપોઝ કરી શકશે.ટૂંક સમયમાં જ અહીં કપલ ગેલેરી ખુલ્લી મુકવામાં આવશે.

અહીં સંપૂર્ણ વેજીટેરીયન રેસ્ટોરન્ટ તરીકે ગુણવત્તાનાં તમામ માપદંડોમાં સર્વશ્રેષ્ઠ રહેનાર પતંગ નવા અવતારમાં ખૂબ અનોખા રીચ મેનુ, ક્યુસન, ઈન્ટીરીયર તથા પારંપરિક હોસ્પિટાલીટી સાથે અમદાવાદીઓને લિજ્જત આપશે.

ગુજરાતનાં તમામ નાના મોટા N.G.0ને સાથે રાખી ત્યાંના બાળકો, વૃધ્ધો તથા સૌને પતંગનો લાભ વિનામૂલ્યે મળી શકે તેવી વ્યવસ્થા કરાવાઇ છે. ભોજનની સાથે આ અનુભવનું સંભારણું કાયમ માટે બંધાય તેવી વ્યવસ્થા અહીં મળી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...