Friday, September 25, 2026

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કોની-કોની વચ્ચે જામશે જંગ

spot_img
Share

અમદાવાદ : લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે.

ગુજરાતના ભાજપ અને કોંગ્રેસ-આપના 26-26 ઉમેદવારોની યાદી

બેઠક                                          ભાજપ                       કોંગ્રેસ + આપ
ગાંધીનગર                              અમિત શાહ                     સોનલબેન પટેલ
કચ્છ (SC)                             વિનોદભાઈ ચાવડા            નિતેશ લાલણ
બનાસકાંઠા                           રેખાબેન ચૌધરી                  ગેનીબેન ઠાકોર
પાટણ                                    ભરતસિંહજી ડાભી              ચંદનજી ઠાકોર
અમદાવાદ પશ્ચિમ (SC)            દિનેશભાઈ મકવાણા              ભરત મકવાણા
રાજકોટ                                  પરશોત્તમ રૂપાલા               પરેશ ધાનાણી
પોરબંદર                              મનસુખભાઈ માંડવિયા           લલિત વસોયા
જામનગર                             પૂનમબેન માડમ                  જે.પી. મારવિયા
આણંદ                                   મિતેશભાઈ પટેલ               અમિત ચાવડા
ખેડા                                        દેવુસિંહ ચૌહાણ              કાળુસિંહ ડાભી
પંચમહાલ                            રાજપાલસિંહ જાદવ            ગુલાબસિંહ ચોહાણ
દાહોદ (ST)                           જસવંતસિંહ ભાભોર           પ્રભાબેન તાવિયાડ
ભરૂચ                                   મનસુખભાઈ વસાવા        ચૈતર વસાવા (AAP)
બારડોલી (ST)                        પ્રભુભાઈ વસાવા                 સિદ્ધાર્થ ચૌધરી
નવસારી                                સી.આર. પાટીલ               નૈષદ દેસાઈ
સાબરકાંઠા                            શોભનાબેન બારૈયા               તુષાર ચૌઘરી
અમદાવાદ પૂર્વ                         હસમુખ પટેલ                 હિંમતસિંહ પટેલ
ભાવનગર                            નિમુબેન બાંભણિયા            ઉમેશ મકવાણા (AAP)
વડોદરા                                હેમાંગ જોશી                  જયપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર                          જશુભાઈ રાઠવા                  સુખરામ રાઠવા
સુરત                                   મુકેશ દલાલ                      નિલેશ કુંભાણી
વલસાડ                                ધવલ પટેલ                      અનંત પટેલ
જૂનાગઢ                                રાજેશ ચુડાસમા                હિરાભાઈ જોટવા
સુરેન્દ્રનગર                          ચંદુભાઈ શિહોરા                  ઋત્વિક મકવાણા
મહેસાણા                               હરિભાઈ પટેલ                  રામજી ઠાકોર
અમરેલી                               ભરત સુતરિયા                 જેનીબેન ઠુંમ્મર

ઉલ્લેખનીય છે કે, ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...