38.2 C
Gujarat
Tuesday, June 3, 2025

ગુજરાતમાં મતદાન પૂર્ણ, સરેરાશ 59.81 ટકા કરતા વધુ વોટિંગ, જાણો કઈ બેઠક પર કેટલું થયું વોટિંગ

Share

અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યમાં 25 બેઠક પર સરેરાશ 59.81 ટકા મતદાન થયું છે.

કઈ બેઠક પર કેટલું થયું મતદાન

કચ્છ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 55.33 ટકા મતદાન
બનાસકાંઠા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 69.41 ટકા મતદાન
પાટણ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.37 ટકા મતદાન
મહેસાણા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.82 ટકા મતદાન
સાબરકાંઠા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 63.22 ટકા મતદાન
ગાંધીનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.76 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 54.72 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 55.46 ટકા મતદાન
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 54.33 ટકા મતદાન
રાજકોટ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.60 ટકા મતદાન
પોરબંદર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 51.76 ટકા મતદાન
જામનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 57.67 ટકા મતદાન
જૂનાગઢ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.88 ટકા મતદાન
અમરેલી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 50.07 ટકા મતદાન
વનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 53.57 ટકા મતદાન
આણંદ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 64.90 ટકા મતદાન
ખેડા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 57.87 ટકા મતદાન
પંચમહાલ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.27 ટકા મતદાન
દાહોદ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.37 ટકા મતદાન
વડોદરા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 62.34 ટકા મતદાન
છોટાઉદેપુર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 68.37 ટકા મતદાન
ભરૂચ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 68.96 ટકા મતદાન
બારડોલી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 64.83 ટકા મતદાન
નવસારી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.40 ટકા મતદાન
વલસાડ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 71.14 ટકા મતદાન

ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું. જણાવી દઈએ કે, ગુજરાતની એક સુરત બેઠક બિનહરીફ જાહેર થતા આ બેઠક પર મતદાન થયું ન હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles