Wednesday, April 22, 2026

અમદાવાદ

spot_img

AMCની અનોખી પહેલ ‘ટ્રી બસ સ્ટેશન’: ઝાડ કાપ્યા વગર બનશે હાઈટેક સ્ટોપ, મુસાફરોને ગરમીમાં મળશે ઠંડક

અમદાવાદ : અમદાવાદની ગરમીમાં બસની રાહ જોતા મુસાફરો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પર્યાવરણને જાળવવા અને મુસાફરોને...

અમદાવાદીઓમાં AMCના કોમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટ તરફ વધ્યો ક્રેઝ, તમામના ‘બુકિંગ હાઉસફૂલ’

અમદાવાદ : અમદાવાદીઓ માટે લગ્ન અને વિવિધ સામાજિક કાર્યક્રમોની સીઝન દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલના વધતા ભાડા વચ્ચે AMC દ્વારા સંચાલિત લગ્ન...

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, 2,000ની ટિકિટ 11,000માં, સ્ટેડિયમ બહાર યુવક પકડાયો

અમદાવાદ : આવતીકાલે એટલે આગામી 8મી માર્ચ, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T-20 વર્લ્ડકપ-2026ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ...

અમદાવાદમાં એસટી બસો અને લકઝરી બસને ‘નો એન્ટ્રી‘ નિર્ણય આવકારદાયક, પણ ભારે વાહનોને છૂટો દોર કેમ?

અમદાવાદ : શહેરના ટ્રાફિકને હળવો કરવા અને અકસ્માતો ઘટાડવા માટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસટી (જી્) અને લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના...

અમદાવાદમાં ભરવાડ સમાજ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, નવા વાડજ ગામની ટીમ વિજેતા, એક કિલો ચાંદીની ટ્રોફી અપાઈ

(માનવ જાેષી દ્વારા) અમદાવાદ : પૌરાણિક સમયથી જે જ્ઞાતિઓએ કૃષ્ણ ભગવાનના પશુપાલનના વ્યવસાયને જીવન નિર્વાહ માટે પસંદ કર્યો, તેવા ભરવાડ સમાજ પણ સાંપ્રત સમયમાં...

ક્રિકેટ પ્રેમીઓને રેલવેની ભેટ, અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઈનલને લઈ દોડાવશે સ્પેશિયલ ટ્રેન, જાણો વિગત

અમદાવાદ : અમદાવાદમાં યોજાનાર ક્રિકેટના મોટા મુકાબલાને ધ્યાનમાં રાખીને રેલવેએ મુસાફરો માટે ખાસ તૈયારીઓ કરી છે. ચાહકોની વધતી જતી ભીડને સમાવવા માટે ખાસ ટ્રેનો...

નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળામાં ભવ્ય ‘સાયન્સ ફેર’ યોજાયો : બાળ વૈજ્ઞાનિકોની સર્જનશક્તિ ખીલી ઉઠી

અમદાવાદ : શહેરના નવા વાડજ સ્થિત અક્ષર પ્રાથમિક શાળા ખાતે તારીખ 6/3/26 અને 7/3/26 (શુક્રવાર અને શનિવાર) ના રોજ બે દિવસીય ભવ્ય વિજ્ઞાન મેળાનું...

નિર્ણયનગર વિસ્તારમાં મેયરના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન

અમદાવાદ : શહેરના નવા વાડજ વોર્ડમાં નવા તૈયાર કરાયેલા સિનિયર સિટિઝન પાર્કને શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન...