Sunday, September 20, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું : હવે મંજૂરી વગર ડ્રોન ઉડાડ્યું તો થશે કાર્યવાહી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અત્યાર સુધી ડ્રોન ઉડાડવા પર કોઈ નિયંત્રણ ન હતું, પરંતુ હવે અમદાવાદ શહેરમાં મંજૂરી વગર ડ્રોન ઉડાડવામાં આવ્યું તો તે ગુનો...

નર્મદા કેનાલમાં યુવક-યુવતીએ લગાવી છલાંગ, પોલીસકર્મીએ કેનાલમાં કૂદીને યુવક યુવતીને બચાવ્યા

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આજે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક યુવક અને...

અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટ વિવાદમાં, સાંભારમાંથી વંદો નીકળતા AMC ફૂડ વિભાગમાં ફરિયાદ

અમદાવાદ : આજના સમયમાં બહારનું ભોજન લેવું એક સમસ્યા બની ગઇ છે, કારણ કે વારંવાર એવા કિસ્સા સામે આવે છે જ્યાં સારી રેસ્ટોરન્ટના ભોજનમાંથી...

જન્માષ્ટમીની અનોખી ઉજવણી : બંસરી મ્યુઝિક સર્કલ દ્વારા સતત 12 કલાક નોન-સ્ટોપ બંસરી વાદન

અમદાવાદ : જન્માષ્ટમીના પાવન પર્વે દરેક કૃષ્ણભક્ત ખુબ ઉત્સાહથી ભગવાનનો જન્મ દિવસની ઉજવણી કરતો હતો ત્યારે નવા વાડજમાં બંસરી મ્યુઝિક સર્કલના 60 સાધકોએ સતત...

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય, 31 પીઆઇની આંતરિક બદલી, જુઓ લિસ્ટ

અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે મોટો નિર્ણય લીધો છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 31...

સાબરમતી રિવરફ્રન્ટ ફરીવાર બન્યો ‘સ્યુસાઇડ પોઇન્ટ’ ! 2 વર્ષની બાળકીને લઇ મહિલાએ નદીમાં ઝંપલાવતા અરેરાટી

અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે. અમદાવાદના ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પરથી હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. શુક્રવારે...

અમદાવાદમાં BRTSનો વધુ એક અકસ્માત, રોડ ક્રોસ કરી રહેલા 80 વર્ષીય વૃદ્ધનું મોત, અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર

અમદાવાદ : અમદાવાદમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક BRTSના અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કૃષ્ણનગરમાં વહેલી સવારે રસ્તો ક્રોસ કરતા આધેડને BRTS બસે...

બે કલાકમાં મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું ! અખબારનગર સહિતના અનેક અંડરપાસ બંધ

અમદાવાદ : અમદાવાદમાં આજે વહેલી સવારથી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ...