Tuesday, December 2, 2025

અમદાવાદ

spot_img

ગ્રાહકોને મળતું દૂધ 7 દિવસ જૂનું હોય છે! વિડીયો બનાવી ડોક્ટર ભરાયા, Amul એ કરી ફરિયાદ

અમદાવાદ : એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી ‘અમૂલ’ સામે સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા મામલો ગરમાયો છે. રાજકોટના એક ડોક્ટરે...

રાણીપમાં કેનેડાના PR વિઝાના બહાને 35 લાખ પડાવ્યાં, પિતા-પુત્રી સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ : આજકાલ લોકોને વિદેશ જવાની ખૂબ લાલચ જાગી છે, ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા યુવક અને તેની પત્નીને કેનેડા ખાતે મોકલવાની બાહેધરી આપીને...

દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો, હું તમારી સાથે આવીશ, જાણો ભાજપના કયા MLA એ આપ્યું નિવેદન

અમદાવાદ : ગુજરાતમાં કહેવા પૂરતી જ દારૂબંધી હોય તેમ સમયાંતરે દારૂનો જથ્થો ઝડપાયો રહે છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું...

અમદાવાદમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા નિવારવા AMC એક્શન મોડમાં, ઝીરો ટોલરન્સ ઝોન જાહેર કરાશે

અમદાવાદ : અમદાવાદ શહેરનાં વિસ્તરણ અને વિકાસને પગલે તમામ જાહેર માર્ગો ઉપર દબાણો તેમજ ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઇ છે, તેમાંય અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સંસ્થાઓ...

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ તારીખથી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-ફૂડ ફેસ્ટિવલ યોજાશે

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ તારીખથી બુક ફેર-ફૂડ ફેસ્ટિવલ યોજાશે. જેમાં 13 થી 16 નવેમ્બર સુધી ઈન્ટરનેશનલ...

ન્યુ મણિનગર શ્વાન હુમલા મામલે AMCની કડક કાર્યવાહી, પાલતુ શ્વાન કબજ કર્યું, માલિક સામે મોટી કાર્યવાહી

અમદાવાદ : અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં પાલતુ શ્વાન દ્વારા બાળક પર હુમલો કરવાના ગંભીર મામલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં...

અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકજામ ઘટાડવા આ રોડ પહોળો કરાશે, 41 મિલ્કતો કપાતમાં જશે

અમદાવાદ : અમદાવાદ પૂર્વમાં મણિનગર, કાંકરિયા, દાણી લીમડા અને રાયપુર દરવાજા આ તમામ પૂર્વીય અમદાવાદના ખૂબ જ વ્યસ્ત માનવામાં આવતા વિસ્તારો છે, અહીં રોજ...

રાણીપમાં જ્વેલર્સમાં લૂંટ કરવાનો મહિલાનો નિષ્ફળ પ્રયાસ, વેપારીએ ઝીંકી દીધા ફડાકા, જુઓ CCTV Video

અમદાવાદ : અમદાવાદના રાણીપ વિસ્તારમાં સોનાની દુકાનમાં સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા ઘૂસી ગઈ. ગ્રાહક બનીને તેણે અચાનક હાથમાં રહેલા મરચાના પાવડર...