અમદાવાદ
વાલીઓ માટે રાહતના સમાચાર, RTE અંતર્ગત ફોર્મ ભરવાની સમય મર્યાદામાં વધારો
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવાની...
અમદાવાદ
ચાંદલોડિયામાંથી દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયો, પોલીસે હથિયાર જપ્ત કરી હાથ ધરી તપાસ
અમદાવાદ : અમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી સોલા પોલીસને એક મોટી સફળતા મળી છે....
અમદાવાદ
મેમનગરમાં “Godrej Celeste” પ્રોજેક્ટ વિવાદ, 4 વર્ષે સ્કીમમાં ઘર ન મળતા 1169 રોકાણકારો ફસાયા
અમદાવાદ : અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટો વિવાદ ગરમાયો છે. બહુરાષ્ટ્રીય બ્રાન્ડના ભરોસે પોતાના ઘરનું સપનું જોનારા મધ્યમ વર્ગના પરિવારોની આજીવનની મૂડી અત્યારે...
અમદાવાદ
ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું, FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ
અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં ખીરુંના ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓ, રાહા અને મિસ્ટીના મોતના કેસે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ મામલે...
અમદાવાદ
પરિમલ ગાર્ડન પાસે ભયાનક અકસ્માત, ડિવાઈડર કૂદાવી કાર થાંભલા પર ચઢી ગઇ, ટક્કરથી વીજપોલ તૂટી પડ્યો
અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા પરિમલ ગાર્ડન પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ...
અમદાવાદ
પીએમ મોદી, અમિત શાહ અને આનંદીબેન પટેલ 26મી એપ્રિલે મતદાન માટે ગુજરાત આવશે
અમદાવાદ : આગામી 26 મી એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ...
અમદાવાદ
સોલા પોલીસને મળી મોટી સફળતા, 23 બાઈક સાથે ત્રિપુટીને દબોચી, જાણો કેવી રીતે આ ગેંગ ચોરી કરતી હતી ?
અમદાવાદ : અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી બ્રિજ નીચેથી બાઇક ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સોલા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને...
અમદાવાદ
ફ્લેટ કે નશાની દુકાન ? ડ્રગ્સ, ગાંજો, કોકેઈન, દારૂની બોટલ અને બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ
અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા બોપલના વીવીઆના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરે ANTF સ્કવોડે દરોડા પાડીને કોકેઇન,એમ.ડી ડ્રગ, હાઈબ્રીડ ગાંજો, દારુ, બિયરના...


