Sunday, November 1, 2026

અમદાવાદ

spot_img

વાડજ સહિતના આ મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની સમસ્યા હળવી થશે, ટુ અને ફોર વ્હીલર સહિત 6,100થી વધુ વાહનો પાર્ક થશે

અમદાવાદ : અમદાવાદમાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે પોતાના વાહનનો ઉપયોગ કરતા મુસાફરોને હવે પાર્કિંગની સમસ્યામાંથી રાહત મળવાની શક્યતા છે. મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની...

‘વાઇબ્રન્ટ નવરાત્રિમાં પાસ નહીં પણ ડિજિટલ ટોકન સિસ્ટમ છે, લોકોને ધક્કા ખાવા ન પડે’, DyCM ની સ્પષ્ટતા

અમદાવાદ : અમદાવાદમાં યોજાનારી વાઈબ્રન્ટ નવરાત્રિમાં પ્રવેશ માટેની પાસ સિસ્ટમને લઈને રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થયા છે. વિપક્ષ દ્વારા પાસ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા...

અમદાવાદથી દોડશે દેશની પહેલી LNG ટ્રેન! ગૃહમંત્રી અમિત શાહે આપી લીલી ઝંડી, સ્પીડથી લઈ અન્ય વિશેષતા જાણો

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી ભારતીય રેલવેના ઇંધણ ક્ષેત્રમાં એક નવી પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે...

અમદાવાદ પધાર્યા કડક ‘સિંઘમ IAS’ તુકારામ મુંઢે, લોકોને સલાહ આપી તમે પેટમાં જે નાખો તેના વિશે જાણો

અમદાવાદ : મહારાષ્ટ્રમાં હાલમાં જો કોઈ IAS અધિકારી સૌથી વધુ ચર્ચામાં હોય તો તે તુકારામ મુંઢે છે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર (FDA) અને...

અમદાવાદીઓને ટ્રાફિકજામમાંથી મળશે કાયમી મુક્તિ, 35 કટ બંધ, 24 નવા સિગ્નલ અને 33 બમ્પ મુકાશે

અમદાવાદ : મેગા સિટી અમદાવાદમાં વાહનોની સંખ્યા વધતાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે મુશ્કેલ બની રહી છે. વાહનચાલકોને પીક અવર્સમાં લાંબો સમય અટવાવું ન પડે...

અમદાવાદમાં ભીની આંખે, ભારે હૈયે બાપ્પાને વિદાય, ગણપતિ બાપ્પા મોરિયાના નાદ વચ્ચે વિસર્જન

અમદાવાદ : ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે (25 સપ્ટેમ્બર) અનંત ચતુર્દશીએ સમાપન થયું હતું, ત્યારે રાજ્યભરમાં નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં...

વસ્ત્રાપુરમાં દૂધની ડિલિવરી કરવા આવ્યો યુવક અને કરી દીધા અભદ્ર ઈશારા, પોલીસે ભણાવ્યો બરાબરનો પાઠ!

અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં મહિલાની છેડતીના આરોપને પગલે ચકચાર મચી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે દૂધ ડિલિવરી કરવા આવતા યુવક દ્વારા યુવતી...

નવા વાડજના જોગણી માં યુવક મંડળ દ્વારા જાણીતા ‘ધરતીનો છેડો’ વૃદ્ધાશ્રમની મુલાકાત: વડીલોની સેવા સાથે રૂ 51,000નું દાન અર્પણ

અમદાવાદ : નવા વાડજના જોગણી માં યુવક મંડળ દ્વારા તાજેતરમાં જલજીલણી એકાદશી (ભાદરવા સુદ અગિયારસ) નિમિત્તે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને નદીમાં...